વિપુલ આહીર ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ન્યુટ્રીસેલ મિનરલ મિક્સર જે તમારા પશુની દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે તથા ફર્ટિલિટી વધારવા માટે ખૂબ જ જરૂરી ખનીજ તત્વો નું મિક્ચર છે. પશુની હેલ્થ તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ જરૂરી ગુણવત્તા યુક્ત મિનરલ મિક્ચર પાવડર છે. ન્યુટ્રીસેલ મિનરલ મિક્સર દૂધ તેમજ દૂધના ફેટ દુધના ફેટમાં નોંધપાત્ર વધારો કરે છે. આ પાવડરનો ઉપયોગ રોજ 100 ગ્રામ પ્રમાણે ખાણદાણ સાથે મિક્સ કરીને પશુને ખવડાવવું. આ પાવડર મેળવવા માટે તમે નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. તો રાહ શેની જુઓ છો અત્યારે જ કોલ કરો અને ન્યુટ્રીશન મિનરલ મિક્સર પાવડરને તમારા પશુનો રેગ્યુલર આહારમાં ઉપયોગ કરો અને પશુની દૂધ ઉત્પાદન ક્ષમતા વધારો. આ પાવડર 1 કિલો 5 કિલો 25 કિલો સુધીના પેકિંગમાં હાજરમાં મળી જશે. તમે રૂબરૂ પણ આવી શકો છો ઓમ મેડિકલ શેઠ નગર,જામનગર રોડ, રાજકોટ