Amin Sodha ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
માણસ ની જરૂર છે
કાયમી માટે જરૂર છે
નિયમિત ધોરણે કામ કરી શકે તેવા માણસો ની જરૂર છે વાર તેવાર આવશ્ય
આવા નુ રહેશે ( ગોલા ના કારીગર તથા હેલ્પર ની જરૂર છે )
( ટાઇમ બપોરે ૧ થી રાત્રે ૨ વાગ્યા સુધી )
( રાજકોટ સીટી માટે)
મળો રૂબરૂ
રામ ઔર શ્યામ ગોલા વાલા
મવડી મેઈન રોડ ફાયર બ્રિગેડ પાસે
( રાજકોટ )