• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
online spoken E...
online spoken E...
online spoken E...
online spoken E...
  • Rahul Khunti

  • Jul 25 '24 09:22 AM

online spoken English classes

  • Rahul Khunti ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ESTUARY SPOKEN ENGLISH ONLINE CLASSES 1) SPOKEN 2) GRAMMAR 3) VOCABULARY 4) READING 5) ADVANCE SPOKEN JOIN TODAY AND START YOUR JOURNEY OF IMPROVEMENT NOW. CONTACT US ☎️🗨️9512620098


₹ 2000

સ્થળ : આદિત્યાણા,રાણાવાવ,પોરબંદર

📢 *GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ
🌐 ગ્રેવીટી ઈન્ફોટેક વેરાવળ 👉 Online Center 📢 *GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) 2024-25* 📌 UG માટે તારીખ 02/06/20240સુધી લંબાવવામાં આવી છે. જેવિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના બાકી તે વહેલી તકે ફોર્મ ભરવા લઈ. ◼️UG ◼️PG ◼️PHD 👉 જે વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી કોઈપણ કોલેજમાં યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું હોય તે વિદ્યાર્થીઓ ને GCAS માં ફરજિયાત ફોર્મ ભરવું પડશે. 👉 જે વિદ્યાર્થીઓને PG અને PHD કરવાનો હોય તેને પણ આ ફોર્મ ભરવું પડશે. 💸 એડમીશન ફી : 300/- 📆 UG છેલ્લી તા. : 04/07/2024 થી 06/07/2024 📆 PG છેલ્લી તા. : 01/07/2024 📆 PHD છેલ્લી તા. : 01/07/2024 👇 જરૂરી ડૉક્યુમેન્ટ👇 1. ધો.10, 12 ની માર્કશીટ 2. LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર) 3. આધાર કાર્ડ 4. જાતિનો દાખલો (લાગુ પડતો હોય તોજ) 5. નોન-ક્રિમિલેયર (ફક્ત OBC માટે) 6. EWS સર્ટિફિકેટ (10% અનામત વર્ગ માટે) 7. ફોટો/સહી 8. Email id/Mobile Number 📌 નોંધ : વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવાનું હોય તો તે ડોક્યુમેન્ટ ઓરીજનલ સાથે લઈને ફોર્મ ભરવા આવવું. 📌 જે વિદ્યાર્થીઓને ઓરીજનલ ધોરણ 12 ની માર્કશીટ અને LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર) સ્કૂલ માંથી મળી જાય પછી જ ફોર્મ ભરવા આવવું. 👉 તમામ સરકારી ભરતી ની માહીતી તેમજ ઘર બેઠા ફોર્મ ભરવા અને ગ્રુપ માં એડ થવા માટે અમારી ઓફિસ નો સંપર્ક કરો. 👨‍💻👨‍💻 Mo. 82382 82482 🏠 Office Address 🏠 🤝 ગ્રેવીટી ઈન્ફોટેક વેરાવળ ભવાની ચોક ડાભોર રોડ.રાજ ફરસાણની બાજુમાં વેરાવળ 🔹 GCAS (ગુજરાત કોમન એડમિશન પોર્ટલ) શું છે? 🆗 ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા સરકારી યુનિવર્સિટીઓ + સલગ્ન કોલેજ પ્રવેશ માટેની નોંધણી પ્રક્રિયા માટે કોમન એડમિશન પોર્ટલ બહાર પાડવામાં આવ્યું છે. આમાં આર્ટ્સ,કોમર્સ,સાયન્સ,રૂરલ અને અન્ય તમામ વિધ્યા શાખાઓનો સમાવેશ થાય છે 🆗 નવા શૈક્ષણિક સત્રથી શરૂ થતા B.A., B.Com, B.Sc., BBA, BCA વગેરે માં પ્રવેશ માટે આખા ગુજરાતની બધી જ ગવર્મેન્ટ યુનિવર્સિટીની કોલેજો માટે કોમન એડમિશન સિસ્ટમ અમલમાં આવે છે. 🆗 ગુજરાત રાજ્યની સરકારી, બિનસરકારી અનુદાનિત, સેલ્ફ ફાઇનાન્સ, ઓટોનોમસ આર્ટસ, કોમર્સ, સાયન્સ, બી.એડ., લો કોલેજોમાં તેમજ યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક કક્ષાના અને પીએચ.ડી. વગેરે અભ્યાસક્રમોના પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલ (GCAS)ના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
...વધુ વાંચો
ગ્રેવીટી ઈન્ફોટેક વેરાવળ Dhiru Mori
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.