બે ગીર ગાય વેચવાની છે
બે ગીર ગાય વેચવાની છે
એક ગાય દોઢ મહિનાની વિયાણેલ છે
બે બે લીટર દૂધ કરે છે
નીચે વાસળી છે
બીજી ગાય ત્રણ સાડા ત્રણ લિટર દૂધ કરે છે
પાંચ મહિનાની વિયાણેલ છે નીચે વાછડો છે
બેની કિંમત 25 હજાર છે
તાત્કાલિક વેચવાની છે
...વધુ વાંચો
રોહિત ભાઈ સિસોદિયા