ગિર ક્રોસ HF ગાયું 2 વેસવાનિ છે
!!!જય માતાજી!!!
બેય ગિર ક્રોસ જે
બેય તાજી વિયાણેલ છે
બેય ને હેઠે વાછડિયુ છે
વાછડિ માથે દોવા દેય બેય
ઉસાય લંબાઇ પુરી બેય નિ
બેય ને બેય બાજુ સામ સામે દોવાનિ છુટ
દોવાનિ આસર નિ ફુલ જવાબદારી થી દેવાની છે
...વધુ વાંચો
Pathubhai Sisodiya