Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
ગીર ગાય બીજું વેતર
Pravin Kanteliya
Jul 08 '25 09:49 AM
ગીર ગાય બીજું વેતર
Pravin Kanteliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર ગાય બીજું વેતર સાવ શોજી ખેતી વાડી નથી ઘરની ગાયની મીઠીયાર વેલો 2 મહિના મા વિયાસે કાના લીલડાંનું બીજદાન ડોઝ મુકેલો સે આવ આસારે સોખી ફૉટા વિડીયો નય આવે રૂબરૂ જોય જવી કિંમત 60 હજાર
₹ 60000
સ્થળ : સુર્યાવદર,કલ્યાણપુર,દેવભુમિ દ્વારકા
View All
ગીર ગાય વેચવાની છે
ગીરગાય છે પેલું વેતર છે નીચે વાસળી છેે સવાર સાંજ ત્રણ ત્રણ લીટર દૂધ છે બે મહિનાની વેણેલ છે જવાબદારી દેવા છે કોય પણને દોયલેવાની સુટ વિડિયો કે ફોટા મોકલવામાં નહીં આવે જોવા માટે રૂબરૂ મળો
...વધુ વાંચો
Mukesh Meghnathi
cooker Amreli Jila
9904331651
...વધુ વાંચો
અનિશ વાઘેલા
કોસ 8 કાશી 3 વેતર
9લીટર 70000
...વધુ વાંચો
નિલેશ સોલકી
ગાય વેચવાની છે
3 વેતર દુધ 5લિટર 2દીવસની વીયાણ નીચે વાસડો
...વધુ વાંચો
Jalu Shantosh
જર્સી ગાય
જર્સી ગાય ક્રોસ ની 15 દિવસ ની વિહાજણ વાર છે 12/14 લીટર દૂધ ની જવાબદારી વિડિયો માટે મેસેજ કરવો
...વધુ વાંચો
Jayraj Bhai Jebaliya
gir pilu vetrvsoj Soji javb dari
gay gir kabri hodki pilu vetr soji javb dari vari koy folt nth chro nthi etli aapvani se sukh maa bov sriblabi uchi sari soji 1mahina var se bij dan se livara fon karvo Jay mataji
...વધુ વાંચો
Dashrthsinh Jadeja
દેશી ગીર હોડકી વેચવાની છે
બહુ સારા વેલા ની હોડકી છે સાચવે તેવા માણસને ભાવમાં આપી દેવાની છે કિંમત 12000
...વધુ વાંચો
Mavadiya Sanjay
ગાય્ વેસાવાની
ચોથું વેતર 15 20 દીન કાચી મો.6351286806
...વધુ વાંચો
રોહીત ડાંગર
આ ગાય વેસવાની સે
2 જુ વેતર વ્યાસે 1 વેતરમાં ૭/૭.૫ લીટર દુધ હતું ૨૫/૨૬ દિવસની કાસી સે મો.નમ્બર ૯૬૩૮૮ ૬૭૬૫૩ આમાં ફોન કરવો
...વધુ વાંચો
Jignesh Chavda
ગાયવેશવાનીછે
ગાયવેશવાનીછે
...વધુ વાંચો
Ashok Rada
9. મહીનો. હાલે
9978215357
...વધુ વાંચો
ભનૈ કરંગીયા
ગાય વેચવાની છે
ટોટલ બે ગાયો વેચવાની છે સાવ સોજી ફુલ જવાબદારીથી આપવાની છે એક ગાય ત્રીજું વેતર પાંચ દિવસની વાણેલ છે નીચે વાસળી છે વાછરું ધવરાવતા ચાર થી સાડા ચાર લીટર દૂધ આવે છે હાજરમાં બાકી પાંચ થી છ લીટર દૂધ કરશે બીજી પહેલું વેતર કાબરી હોટકી સાત દિવસ ની વાણેલ છે નીચે વાસળી છે વાછરું ધવરાવતા ચાર ચાર લીટર દૂધ આવે છે હાજરમાં પાંચ થી સાડા પાંચ લીટર દૂધ કરશે બંને ગાયો સાવ સોજી છે ગમે તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને બાંધી છોડી લેવાની પણ છૂટ લંબાઈ ઊંચાઈ હાટ ગજું સારું છે ત્રીજું વેતર ગાય ની કિંમત 32000 પહેલું વેતર કાબરી હોટકી ની કિંમત 30000 લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ નામ પરેશભાઈ મો 7201947960 બીજો નંબર નામ નાજાભાઇ મોં 8347173699 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera
હોડકી વેચવાની છે
8 મહીના ગાભણી
...વધુ વાંચો
રાણાભાઈ આહીર
ગીર ગાય વોડકું વેચવાનું છે
વોડકી ગાય વેચવાની છે ..6 માસ નો ગાભ... માતાનું દૂધ 7 લિટર... સારા ગીર સાંઢ નું બીજદાન કરાવેલ છે
...વધુ વાંચો
Manojbhai Gajera
ગીર ગાય
ગીર ગાય વેચવાની છે વીહા એમ છે આઠ દિવસ માં વેતર 3,
...વધુ વાંચો
વાળા મહેશ ભાઈ
હોદકી વેચવાની છે
બે હૉડકી ગાભની છી એક 3 મહિના ને બીજી અઢી મહિના ની
...વધુ વાંચો
Ram Ahir
ગાયૂ વેચવાની છે
બે ગાયૂ વેચવાની છે એક એચ એફ તિજૂ વેતર સાત મહિના ની ગાભણી બાવરી ને તન આચર છે_ બીજી ગીર ક્રોસ ચાર મહિના ની ગાભણી છે બાવરી ની કિંમત 30000 હજાર રાખેલ છે ગીર ક્રોસ ની કિંમત 12000 રાખેલ છે
...વધુ વાંચો
Rana Odedra
ગીર વાછડૉ દૅવાનૉ છૅ
શ્યામ કપીલૉ વાછરડૉ છૅ કાના ખુટ નૉ છૅ 9મહીના નૉ છૅ
...વધુ વાંચો
અજય ચોવટીયા
ગીર ઓળખું વેચવાનું છે
ગીર વડકું વેચવાનું છે બે મહિનાનો ગાપ ઉસાઈ લંબાઈ પૂરી
...વધુ વાંચો
Maysur Sisodiya
ગાય
પેલા વેતરી ઓડકી મયના દીની વયાલ દૂધ સાડા પાંચ લીટર
...વધુ વાંચો
Dhanpal Matiya
જર્સી ગાય વેચવાની છે
ત્રીજુ વેતર દુધ 6.5 લીટર નીચે વાશડી 15 દિવસ વાયાણલ છે
...વધુ વાંચો
ભાવેશ વાઢેર
ટોપ ગીર ગાય નીછે બચડી
ગાય
...વધુ વાંચો
Mahesh Bhai Ratadiya
sf gay gabhan 15 દિવસની varse
sf gay 1 vetar 15...20 divash ni varse 1 aakhma msa se total જવાબદારી
...વધુ વાંચો
Mukeshkumar Toliya
ગાય વેચવાની છે
બીજું વેતર છે નીચે વાછડો છે 6 લિટર દૂધ છે જવાબદારી થી આપવાની છે mobile number 9624151024
...વધુ વાંચો
Hardik Barad
gay
gay
...વધુ વાંચો
Bhupat Kansagara
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ત્રીજું વેતર એક ટાઈમ નું દૂધ પાંચ લીટર 9723183600 ભુપતભાઈ
...વધુ વાંચો
Hitesh Kansagra
gay vechvani chhe
gay vechvani chhe
...વધુ વાંચો
Jayrajsinh Jadeja
ગીર ગાય
ગીર ગાય વેચવાની છે. 3જુ વેતર ગાભણ છે. 15 દિવસ ની કાચી છે.જવાબદારી થી વેચવાની છે.
...વધુ વાંચો
Ram Barad
ગાય વેચવાની છે.
1 દિવસ નુ દૂધ 16 લીટર 10 દિવસ ની વાર છે વિહાવાની ખેડૂત નુ નામ :- જયસુખભાઈ સુવાગીયા મો. 99781 89932
...વધુ વાંચો
Zalak Suvagiya
કાનાભાઇ
2 વેતર છે 4 લીટર દૂઘ છે ગાભણી છે ૬ મહિના
...વધુ વાંચો
Kanabhai Dharsanda
ગાય વેચવા નિ છે.
બીજા વેતર મા છે. 5 મહિના નો ધાભ છે. સાવ સોજી છે. ફુલ જવાબ દારી છે. મો:-9601565689
...વધુ વાંચો
Amit Piprotar
ગાય વેસ વાનીસે
તનવર સનીસૈ 7621096793
...વધુ વાંચો
Aavada Odedara
vesava ni se 1 vetar se
20. 25 di ni vayanal se nise vasdi se 5 6 litar se
...વધુ વાંચો
Jayesh Antroliya
ગાય વેચવાની છે
ઓરીજનલ ગીર ગાય વેચવાની છે પેલું વેતર એક મહિના નો ગાભ છે બીજદાન કરાવ્યું છે વિનંતી ફોન કરવાનો સમય સવારે ૯ થી ૧૨ બપોરે ૪ થી ૮ રસિકભાઈ પટેલ
...વધુ વાંચો
Rasiklal Ganeshbhai Varmora
gay.vesvani.se
gay..vesva.ni.se.sav.soji.se.1.vetar.ma.6.50.litar.dudh.hatu.2.vetar.se.9.mo.mahino.salu.se
...વધુ વાંચો
Bhikhubhai Dangariya
હડીયા અરવિંદ ભાઈ
વોડકી વેચવાની છે 3 વર્ષ ની છે ઉંચાઈ લંબાઈ પુરી છે 2 મહીના નો ગાભ છે
...વધુ વાંચો
Arvind Hadiya
ગાય વેચવાની સે
પેલું વેતર દોવા દિયે સે બેય ટાઇમ બે બે લીટર દૂધ બે મહિના પહેલા ખુટ થી ગાભણ દોવા માં સાવ સોજી ગાય છે
...વધુ વાંચો
Suresh Gondliya
gir vodki deva ni se 1 hf gay
hf gay aek time nu 3 litar dudh se bey time dova dey...gir vodki 2 vars ni se ...
...વધુ વાંચો
Rajendrasinh Kathi
બે જરશી ગાયુ વેચવાની છે
ગાયુ વેચવાની છૈ
...વધુ વાંચો
Chotha Gamara
top gir cow
top gir cow for sell lal lildi
...વધુ વાંચો
Bharat Odedara
gay vechavani
gay vechavani
...વધુ વાંચો
Dharmesh Khit
ગા વેચવાની છે
4000
...વધુ વાંચો
દાનાભાઈ મયળ
ગાય
ગાયવેચવાનીતનલીટરદુધપે
...વધુ વાંચો
જયેશ ચાવડા
ગિર ગાય લેવાની છે
14 થી 16 લિટર દૂધ હોવું જોય તાજી વિહા એલ હોવી જોય
...વધુ વાંચો
Tejas Patel
vasdi vechevani che
vasdi vechevani che 2.4 vars ni che
...વધુ વાંચો
Kishan Kotadiya
વનવાની તૈયારી મા છે.
સાવ સોજી ગાય છે.
...વધુ વાંચો
Naraingbhai Jadav
ત્રણ ગાયુ દેવાની શે
બે હોડકા અને એક.ગાય વેચવા ના છે
...વધુ વાંચો
Saresh Ahir
ગાય વેચવાની છે
સોજી અને શાંત ગાય વેચવાની છે તિજૂ વેતર છે 15 દિવસ ની કાચી છે આગલ વેતર મા સાત લીટર દૂધ આવતૂ
...વધુ વાંચો
Thobhan Bharvad
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ