• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
  • Paresh Bera

  • May 25 '25 07:08 AM

ગાય વેચવાની છે

  • Paresh Bera ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

બે ગાયો વેચવાની છે સાવ સોજી છે ફુલ જવાબદારીથી આપવાની છે એક એસબ બીજું વેતર બાર દિવસની વાણેલ છે નીચે વાસળી છે પાંચ પાંચ લીટર દૂધ હાજરમાં આવે છે બાકી સાત લીટર દૂધ કર છે બીજી દેશી ગાય બીજું વેતર એક દિવસ ની વાણેલ છે નીચે વાસડો છે સાડા ચાર થી પાંચ લીટર દૂધ હાજરમાં છે બાકી 6 લીટર દૂધ કરશે બંને ગાયો સાવ સોજી છે શાંત સભાની છે ગમે તેને બાંધી છોડી લેવાની છૂટ દોય લેવાની પણ છૂટ બાયુ ભાઈઓ ને એ સબ ગાયની કિંમત 42000 દેશી ગાય ની કિંમત 25,000 લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી છે હું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશો નામ પરેશભાઈ મો 7201947060 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ


સ્થળ : ગુંદરણ,તલાલા,ગીર સોમનાથ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.