Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
રાજકોટ
ગાય વેચવાની છે
Kuldip Zatakiya
Apr 25 '25 10:59 PM
ગાય વેચવાની છે
Kuldip Zatakiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વેતર 3 દૂધ 10 લિટર જવાબદારી થી આપવાની છે
₹ 65000
સ્થળ : રાવકી,લોધીકા,રાજકોટ
View All
ગાય વેચવાની છે અઢી મહિના ની વેણેલી
Sanjaysinh Sisodiya ગાય તાજી જાણેલી છે અઢી ત્રણ મહિનાની નીચે વાસળી છે દોવામાં સાવ સોજી 15000 કિંમત રાખેલ છે ત્રણ સાડા ત્રણ લિટર દૂધ છે
...વધુ વાંચો
Sajay Sisodiya
ગાય વહેંચવાની છે.,
ચાર મહિના ની ઘાભણી, અને ત્રીજુ વેતર વ્યાસે. ગાય લેવા માટે સંપર્ક કરો. 9712804787 નામ,ભરત ભાઇ , ગામ , પાછતરડી
...વધુ વાંચો
Deva Kodiyatar
9510868616
સફેદ ગા દેવાની છે વીરનગર એ કાય ગા દેવાની છે લીલાપુર બીજું વેધર 8 લીટર દૂધ 65000 સફેદના 55000 બીજું વેતર કાય ગા રહી બીજું વેધર 20 થી ની વાર છે સાવ સોજી છે
...વધુ વાંચો
Rohit Barvaliya
એસબ ગાય વેસવા ની છે .
ત્રીજું વેતર છે . 8 દિવસ ની વાણેલીછે. અત્યારે 3,4 લિટર દૂધ આવે છે . નીસે વાસડો છે. ગાય સાવ સોજી છે .
...વધુ વાંચો
Mit Vala
દેશી ગાય
બાર દિવસની કાચી આગલા વેતરમાં છ લીટર દૂધ હતું જવાબદારીથી આપવાની છે સાવ સોજી છે
...વધુ વાંચો
Sakir Sumra
ગીર ગાય ઘી લેવા માટે 9924552561
ગીર ગાય નું શુદ્ધ ઘી સો ટકા Ghee sell. લેવા માટે ગીર સોમનાથ ઉના
...વધુ વાંચો
Ashvin Das Gondaliya
ગાય
આ ગાય વેચવાની છે આઠમો મહિનો ગાભણ છે લંબાઈ ઊંચાઈ ફુલ છઠ્ઠું વતર વ્યાસે હાવ હુજી
...વધુ વાંચો
ભરત ભાઈ મેર
ગાય વેચવાની
2લિટર . વાછરડી છે. ભેગી ઍક મોટી વાછરડી દેવાની છે
...વધુ વાંચો
Kana Bhai Panpaniya
ગાય વેચવા ની છે 45 દિવસ ની વણાયેલી
6 લીટર દૂધ નીચે વાછડો છે
...વધુ વાંચો
Divyesh Lakhnotra
ગાયવેશવાનીછે
ગાય વેચવાની છે
...વધુ વાંચો
રણજીત જેઠવા
gay vechvani che
4 thu vetar 3 divas ni kachii che
...વધુ વાંચો
Ranmal Bhai Karavadra
હોડકી વેચવાની છે
હોડકી વેચવાની છે
...વધુ વાંચો
Hamir Bhai Suva
ગાય વેચવાની છે
પેલુ વેતર છઠ્ઠો મહીનો હાલે ૫૭ નંબર નું બીજદાન કરાવેલ છે
...વધુ વાંચો
Parmar Parmar
હોડકી વેચવાની છે
સાડા ત્રણ વર્ષ ની છે બીગદાણ મુકાવેલ છે
...વધુ વાંચો
Pankaj Kandoriya
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે બીજું વેતર પાંચ સાત દિન કાતી હૈ છે
...વધુ વાંચો
બાલુ મુછાર
બીજું વેધર
3:30 લિટર દૂધ એક મહિનાની વિહાર
...વધુ વાંચો
Najo Labariya
૩ વેતર ઓળખી
૧૫_૨૦ દિવસ કાશી ઉસાય લંબાય પૂરી ૧૨_૧૩ લીટર દૂધ લેવા વાળા જ ફોન કરે
...વધુ વાંચો
રોહિત ભાઈ આહિર
વાછરડી
દોઢ વર્ષ
...વધુ વાંચો
રાયધન ભાઈ નાકિયા
HF ગિર ક્રોસ ગાય વેસવાનિ છે
!!! જય માતાજી. !!! ---- કાળિ બીજું વેતર વિયાણિ હેઠે વાછડો ઉસાય લંબાઇ પુરી 7/7.5 દુધ હાજર દોવામા હાવ હોજી ગમે તેને દોવાનિ છુટ બેય બાજુ ---- બાવરી બીજું વેતર તાજી વિયાણેલ છે હેઠે વાછડિ 8 લિટર દૂધ હાજર હાવ હોજી
...વધુ વાંચો
Pathubhai Sisodiya
લીલડી ગાય
લીલડી ગાય વેસવા ની છે ૮;૧૦ દિવસ ની વાર છે ચોથું વેતર વ્યાય એમ છે દોવા માં સોજી આચર ગરમી ની જવાબદારી
...વધુ વાંચો
ભાવીન વારસુર
hf વેશવાની છે
વેતર 2 જુ વાયણી દુઘ હાલનુ આખા દીવશ નુ 15 લીટર આવે નીચે વાશડો છે 18 દીવશ ની વયાણેલ છે હજી દુઘ વઘશે ટોટલ જવાબદારી સાથે વેશવાની છે ....... ઘર ઘરાવ ગા છે
...વધુ વાંચો
Dhaval Dodiya
જર્સી
જર્સી ગાય વેચવાની છે દૂધ નીચે ચાર લીટર દૂધ નિશેષ વાસણો
...વધુ વાંચો
Sandrubhai Darbar
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે સાવ સોજી છે 2 જુ વેતર વિયાસે 5.5 લિટર દૂધ લેવી હોય તોજ ફોન કરવો
...વધુ વાંચો
જગુ ભાઈ નંદાણિયા
odki vechvani
7.5 ltr 3 mahinani gabhni
...વધુ વાંચો
જયરાજ હાડગરડા
વેચવાની છે
બીજું વેતર વીયાય એમ છે પાચ છ દિવસ મા વીયાસે 7+7 દુધ દોવા મા સોજી
...વધુ વાંચો
Ashish Katara
વેસવાની
લાલ કાલી કાબરી
...વધુ વાંચો
મહેશ દુમાદિયા
ગાય વેશવાની છે
૨ વેતર છે ૫ ૬ દીવશ ની વાર છે ૧વેતર માં ૭ લીટર દૂધ હતૂ
...વધુ વાંચો
Manoj વાહાણી
Gir cow
3 vetar 8/8 milk Swarn Kapila vachdi
...વધુ વાંચો
Laljibhai Dabhi
ગાય વેચવાની છે
2 જુ વેતર
...વધુ વાંચો
Rahul Vala
sandeep
9875127043
...વધુ વાંચો
Sandeep Jogvad
ગાય વૅચવાની સે
5 દીવસની વીયાનેલ સે નીચે વાસડી સે 5.5દુઘ આવે સે આગલા વેતરે 9.5 દૂઘ હતું 3 વેતર વીયાની સે
...વધુ વાંચો
Mahesh Pithiya
ગાય વેચવાની છે
દસ દિવસની કાચી છે આગલા વેતન 6 લીટર દૂધ ઓરી જનલ ગીર ગાય છે લેવી હોય તો આ નંબર ઉપર કોલ કરો 9574292813
...વધુ વાંચો
Kuldeep Kodiyatar
ગાય દેવાનિછે
ગાય દેવાનિછે ગાભણ છે દસદિવસનિવારછે સાવસોજી
...વધુ વાંચો
કુલદિપ સીહ વાળા
holki vechvani 6 pure gir 6
57 no.ni eni mane 9 liter dudh hajar ma 6 1.5 year ni 6
...વધુ વાંચો
Balavantsinh Sisodiya
હોડકી 20 દિવસ કાચી
વેચવાની છે
...વધુ વાંચો
Pratipalsinh Vala
ઓરીઝનલ ગીર ગાય વેચવાની છે
1 વેતર ગાભણ છે 15 દિવસ ની કાચી છે ઉંચાઇ લંબાઈ પુરેપુરી હાડ પલે મોટી ઓડકી SAG 21238 લીલડા નંબરનાં ખુટથી ગાભણ છે
...વધુ વાંચો
Kuldeepbhai Khachar
vetar 3
savsoji niche vasdi 3litar dhudh
...વધુ વાંચો
Kishor Ahir
ગિરગાય
તિજુવેતર
...વધુ વાંચો
Ashvin Zapda
એસબ ગાય વેચવાની છે
15/દિવસની વીયાણેલી છે નીછે ઓરીજનલ વાછળી / દૂધ હાલ વાસળી ધરાવતા શાળા સાત લીટર દૂધ આવે
...વધુ વાંચો
અરજન મુછાળ
કોઈને ગાય દેવાની હોય તો કેજો
કોઈને ગાળી દેવાની હોય તો કેજો દોવામાં કલેટ હોય તે હાલે
...વધુ વાંચો
Punjan Odedra
gir gay 2 vetar hav soji se
15 divas ni kasi se 7 litar dugh full havi
...વધુ વાંચો
Vala Dev
Cow
Vadeya Bavas
...વધુ વાંચો
ભાવેશ વાઢીયા
Gay vechvani che
3 veter 10 divas ni kachi che . 10 litter dudh dovama sav soji javabdari thi apvani che,
...વધુ વાંચો
Nishant Rajput
ગીર ઓડકી
એક બે વર્ષની એક વર્ષ દિવસની 40000
...વધુ વાંચો
વિભાભાઈ ઝાપડા
ખડાય
દોઢ વર્ષ ની છે સાટા કરવા ના છે પેલા વેતરીતાજી વિયાણ જર્સી ગાય લેવા ની ઊપર ની કિંમત દેવા માં આવશે.
...વધુ વાંચો
Chandrakant Sagapariya
ગાયછે
તીજુવેતરછેઆઢથિદસદીવસનીવારછે
...વધુ વાંચો
Kanksinh Jadeja
bey vachadi vechi deva ni che
2vachadi 2 varsh that gat levi hoy toj fon karvo
...વધુ વાંચો
Ramde Muliyasiya
ગીર ગાય દેવાનીછે
ત્રીજું વેતર
...વધુ વાંચો
Manav Desani
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ