• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Kuldeep Aapa

  • Apr 25 '25 05:26 PM

જમીન ભાડે રાખવાની છે

  • Kuldeep Aapa ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

જમીન ભાડે થી રાખવાની છે . 50 ,60 વિઘા સોલાર માટે. નીચે આપેલ પોઈન્ટ માંથી કોઈ પણ જગ્યાએ હોય તો કોન્ટેક્ટ કરો . વિઘા નુ વાર્ષિક ભાડું 20,000 ઓછામાં ઓછી 50 વિઘા જોઈએ 3 વર્ષે 5% ભાડામાં વધારો. દલાલ ભાઈઓ આવકાર્ય. - જૂનાગઢ - ખીમપદર વિસાવદર કેશોદ ચુડા રાણપુર ભેસાણ મેંદરડા મેંદપરા માળિયા ખડિયા કાકસિયાડા ભૂતડી ભલગામ કેશોદ પાટરામા અજાબ દેવગઢ ભંડુરી વડાલા નવાગામ શાપુર વંથલી થાણાપીપળી માણાવદર કટકપરા આ પોઇન્ટ માં કોઈ પણ જગ્યાએ જમીન હોઈ તો કોન્ટેક્ટ કરો. kuldeep aapa: 7490995553


સ્થળ : જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.