જમીન વેચવાની છે
જુનાગઢ થી ધંધુસર રોડ થી એક ખેતર અંદર,નવા બાયપાસ ની આથમણી કોરા, એક કૂવો, લાઈટ કનેક્શન, ત્રણ મોસમ નુ પાણી, રહેવા માટે બે મકાન,સંડાસ-બાથરૂમ નિ સુવિધા, પુણા સાત વિઘા,એક વિઘા ના વીસ લાખ.
7096702286 આ નંબર પર ફોન કરવો.
...વધુ વાંચો
Rajshibhai Divraniya