• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
થ્રી & ફોર વ્હી...
થ્રી & ફોર વ્હી...
થ્રી & ફોર વ્હી...
થ્રી & ફોર વ્હી...
થ્રી & ફોર વ્હી...
થ્રી & ફોર વ્હી...
થ્રી & ફોર વ્હી...
થ્રી & ફોર વ્હી...
  • ન્યુ શ્રી કુળદેવી એન્જિનિયરિંગ વર્કસ.જસદણ

  • Oct 26 '24 07:49 AM

થ્રી & ફોર વ્હીલ સનેડા ટ્રેકટર

  • ન્યુ શ્રી કુળદેવી એન્જિનિયરિંગ વર્કસ.જસદણ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ન્યુ શ્રી કુળદેવી એન્જિનિયરિંગ વર્કસ.જસદણ થ્રી વ્હીલ &ફોર વ્હીલ સનેડા ટ્રેકટર ૨૬x૩૦/૪૦x૪૪/૫૨x૫૬/૫૬x૬૦ જાળી ના સનેડો ટ્રેક્ટર બનાવનાર જામ ખંભાળીયા તાલુકાના . મોવાણ. - ‌સિધ્ધપુર. - રાણ. - નંદાણા. - ગોલણ શેરડી. - જુના તથીયા - વિરમદળ કુવાડિયા -ઉદેપુર -વડતરા વગેરે વિસ્તારમાં જોવા મળશે વધારે માહિતી માટે સંપર્ક કરો પ્રવીણભાઈ.- ૯૫૧૦૪૪૪૬૯૯


₹ 145000

સ્થળ : શીવરાજપુર,જસદણ,રાજકોટ

હેવી સનેડો વેચવાનો છે
-10.5 નું હેવી turbo engine છે એકદમ નવો છે અને ખાલી 12 મહિના જ વાપરેલ છે - ફૂલ જવાબ દારી સાથે આપવાનો છે - 2024 નું મોડલ છે - અમરેલી ચિત્તલ ની બનાવટ છે - ટાયર પણ 90% છે - મહિન્દ્રા યુવરાજ ની હેવી સીટ નખવેલ છે - બોલેરા નું હેવી depression નખાવેલ છે - self start છે - એમાને એમાં 4ઈંચ ના ગાળાની નાની મોટી જારી થઈ શકે - કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી લેવાં આવો ત્યારે check કરવાની છૂટી છે - બાવડું નો ડગે એ માટે સાંકળ બનાવેલ છે સાધન પણ છે- એક તુંગુ,5 ડાઢા અને પારા બાંધવાનું હેવી પત્રું. નોંધ - કિંમત -1,20,000 જે આ કિંમત લખી છે એની આજુબાજુ લેવો હોય તો જ ફોન કરવો બીજી અવડી કિમત કરી time બગાડવો નય એમાં થોડો ઘણો ફેરફાર કરી આપીશું ખાલી 2થી પાંચ હજારનો જ ઘટાડો થશે. સનેડો લેવાં માટે 99744 28086 પર call 📞કરવો
...વધુ વાંચો
Karansinh Makwana
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.