હાઈ પ્રેશર સ્પ્રે પંપ
3 પિસ્ટન વારુ હાઈ પ્રેશર સ્પ્રે પંપ, જે ડાયરેક્ટ ટ્રેક્ટર પાછળ ફિટ થઈ જશે, જેમા આપને મળશે ૧૦૦૦ લી. ની ટાંકી, ૨ પ્રકાર ની દવા છાંટવાની નોઝલ, હેવી ડ્યુટી પ્રેશર પાઇપ, ઊંચાઈ અને દૂર સૂધી દવા છાંટી શકો તેવી ટેક્નોલોજી વારો સ્પ્રે પંપ વેચવાનો છે.
...વધુ વાંચો
જેશાભા માણેક