Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
પોરબંદર
geer gai
Ramde Jadeja
Aug 24 '24 12:33 AM
geer gai
Ramde Jadeja ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
aakho tabelo aapvano che
સ્થળ : કડછ,પોરબંદર
View All
Aankhen Karega
Mina Devilal se
...વધુ વાંચો
કિશન મુશાર
ગાય બે વેસવાનીછે
એક ગાય આઠ મયના બીજીને પાસ મયના ગાભછે કીમત 75
...વધુ વાંચો
Devabhai Odedada
કુઢી ગીર ગાય
કુઢી ઓરીજનલ ગીર ગાય છે 7 mahi no salu se દોવા મા સોજીછે 3વેતર છે ,
...વધુ વાંચો
ભાવીન વારસુર
10000 kimat
સામા આવે એટલે ફાર ફેર થઈ જાય ત્રીજી ચોથી ધરના બેસે ખોટાફોન કરવા નહીં
...વધુ વાંચો
Nilesh Vadhela
બળદ
બળદ
...વધુ વાંચો
દેવેદ રતનપરા
દેશી ગાય વેશવાની છે
દેશી ગાય વેશવાની છે વેતર 2 વીયાછે છે છદીવશ ની વીયાય ગેલ 4,5 લીટર હાજર દુધ શાવ શોજી છે
...વધુ વાંચો
Lalo Ahir
ગીર કોસ ગાય વેચવાની છે
7 લીટર દૂધ એક ટાઈમ નુ, નીચે વાછડો છે, 45 દિવસની વયાણેલી છે, પેલું વેતર છે
...વધુ વાંચો
Bhikhu Bhagvan Chhatrodiya
ગીર ક્રોસ
7 ,5=મહિના ગાભણ 9-10 લીટર દૂધ આપે
...વધુ વાંચો
રોહિત ભાઈ આહિર
ખૂંટ
ખૂંટ વેચવાનો છે સાટા મા ગમે તે ચાલે
...વધુ વાંચો
Vijay Ahir
gaay vechvani che
sab sojise full javabdari, 5 litar dudh che 6355249773 gay levi hoy to aa number par call karo
...વધુ વાંચો
Sujalsinh Jadav
ગાય
ગીર ગાય એક વેચવા ની છે 2 મહીના ગાભણ છે અજે એક ટાઇમ નુ દુઘ 4 લીટર
...વધુ વાંચો
Hirabhai Shamla
આ ઉડકે વેચવાની છે
19 મહિનાની છે કોઈ જાતનો ફોલ્ટ નથી કોઈ હાસવે એમ નથી એટલે દેવાની છે ગીર હોડકી કે છે ફી માં આપવાની છે
...વધુ વાંચો
Vishal Rathod
વાસળી વેચવાની છે
વાસળી વેચવાની છે
...વધુ વાંચો
કેશૂ ખુંટી
gir jat
2 vetar
...વધુ વાંચો
Arjun Nandaniya
ગીર ગાય વેચવાની છે
બીજુ વેતર 9 મહીના ગાભણ 5.5 લીટર દુધ મો. 7359197697
...વધુ વાંચો
રાઘવન સિંહ સિસોદિયા
જરશી વેચવાની
જરશી વેચવાની
...વધુ વાંચો
ધવલ ટોળીયા
ગીર વાચડી વેચવાની છે
2.5 વરસની છે
...વધુ વાંચો
વિજય કડછા
pelu vetar odki
pelu vetar odki1&2divas kachi 9512505274
...વધુ વાંચો
Raja Boliya
ગાય વેશવાનીછે
વેતર તીજૂ વીહાણી દશ બાર દીવસ થયાછે નીચે વાસડૉ હાજરમાં 9 લીટર દૂધછે ઊસાઇ લંબાઇ મા પૂરી
...વધુ વાંચો
યોગેશભાઈ ધાધલ
ગાય લેવાની છે વિયાનેલ હોય એવી
દેસી ગાય લેવાની છે...તાજી વિયણેલ 10 15 દિવસ ની હોય તો પણ ચાલે... દોવા માં સોજી હોવી જોઇએ... 4 લિટર ઉપર દૂધ હોય તે વિડિયો ફોટો મોકલો 9265203352 જુનાગઢ
...વધુ વાંચો
Sarman Bhai Rabari
Sarvaiya vijaybahi
jarsi gay vesvani chhe 15 divsni kasi chhe aek taymnu dutha11 litr chhe 3juvetr chhe
...વધુ વાંચો
Vijay Sarvaiya
ગાયૂ વેચવાની છે
બે ગાયૂ વેચવાની છે એક એચ એફ તિજૂ વેતર સાત મહિના ની ગાભણી બાવરી ને તન આચર છે_ બીજી ગીર ક્રોસ ચાર મહિના ની ગાભણી છે બાવરી ની કિંમત 30000 હજાર રાખેલ છે ગીર ક્રોસ ની કિંમત 12000 રાખેલ છે લેવા વાળા જ ફોન કરે ટાઈમ પાસ વાળા ફોન ન કરવા વિનંતી ..જય વસરાજ
...વધુ વાંચો
Rana Odedra
સિંધાલુ પથ્થરના ગાંગડા મળશે
સિંધાલુ પથ્થરના ગાંગડા લેવા માટે સંપર્ક કરો. સિંધાલુ પથ્થરના ગાંગડાને પશુની ગમાન માં રાખવાથી પશુ એને ચાટે છે અને એના શરીરમાં જરૂરી મિનરલ એને મળી રહે છે. નોંધ : પથ્થર નાની મોટી સાઈઝમાં મિક્સ માં આવશે. મિનિમમ સો કિલો સિંધાલુ પથ્થરના ગાંગડા મળશે. તમારા નજીકના તાલુકા મથક સુધી , ટ્રાન્સપોર્ટમાં પહોંચાડી આપશુ. ટ્રાન્સપોર્ટે થી લેવડાવી લેવાની જવાબદારી આપની રહેશે. 3300 રૂપિયાના સો કિલો.
...વધુ વાંચો
Ozon Group
ગીર ગાય વેચવાની છે
વેતર બીજું આગળના વેતરમાં 5 લીટર દૂધ હતું 15 દિવસની કાશી છે
...વધુ વાંચો
Mansur Kamriya
20 નંબર મગફણી નો ચારો આપવાનો સે
વરસાદ માં પલેલ વગર ૧૪૫ નો મણ
...વધુ વાંચો
Jagdish Garaiya
deshi khut
khut na sari gay sathe sata karva chhe. kimat thi joto hoy to 30000
...વધુ વાંચો
Chandresh Bharvad
હોડકી વેચવાની
હોડકી વેચવાની 3વરસ ની છે સાવસોજી છે પુરી જવાબદારી થી આપવાની છે મોં 9904581473
...વધુ વાંચો
રામભાઈ ભોજક
ગીર ગાય વેચવાની
ગીર ગાય છે અત્યારે સાંજે 2 થી ૩ લીટર દુધ કરે છે નીચે વાછડો છે ૨૫૦૦૦ ફિક્સ કિંમત છે
...વધુ વાંચો
Kuldipbhai Khachar
ચોથું વેતર દોઢ મહિનાની વિયારેલ
એક ટાઈમ નુ દૂધ 6થી 7લિટર સે
...વધુ વાંચો
Rashik Maheta
5 લીટર દૂધ
બીજી વેતર ને વાસડો
...વધુ વાંચો
Parmar Ramesh Bhai
5 હોડકી વેચવાની છે
ભેગાજ દેવાના છે
...વધુ વાંચો
Paresh Chhaiya
100
Hf નો વાસડો વેચવા નો છે
...વધુ વાંચો
Devat Bhai Ram
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે સાવ સોજી ફૂલ જવાબદારી નીચે વાછડી 5 લીટર દૂધ 2.5 મહિના ની વિયલેલ છે વિનાયક ખૂંટ ની વાસડી
...વધુ વાંચો
Ram Khambhala
8160180750
ગાઈ વેસવા ની સે 3 મઈના નો ગાભ સે
...વધુ વાંચો
Devang Rathod
બીજું વેતર વિહાશે ગાય
બીજું વેતર વિહાશે સાવ સોજી ત્રણ-ચાર દિવસની કાચી લેવી હોય તે ફોન કરે
...વધુ વાંચો
Mansur Asaniya
ગાય વેચવાની છે
સોજી છે બે મહીના થયા છે દૂધ અઢી લિટર નીચે વછરડો
...વધુ વાંચો
Vanraj Dodiya
gir cross 25 litter milk જવાબદારી
6 દિવસની ની વિહાલ 10+10 હાલમા સાવ સોજી ફુલ જવાબદારીથી આપવાની છે ફોટા વિડિઓ મોકલવામાં નહીં આવે
...વધુ વાંચો
Shyam Mevada
ગાયું વેચવા ની છે
પેલી ગાય 15 દિવસ થયા બિરદાન કરાવેલ છે બધી જવાબદારી થી દેવાની છે સાવ સોજી ગીર ક્રોસિંગ ઓળખું છે લેવી હોય તો જ ફોન કરવો કિંમત ફિક્સ રહેશે વોડકા ની કિંમત 20,000 રાખેલ છેબીજી ગાય ૨૫ દિવસની ગા કાચી છે બધી જવાબદારીથી દેવાની છે ચારે અસર કમ્પલેટ સાડા છ થી સાત લીટર દૂધ પારૂ ઉધાવતા બંને ગાયો ભેગી લેવી હોય તો કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કોઈને એક ગાય લેવી હોય તો કિંમતમાં ફેરફાર નહીં થાય ગાય ની કિંમત 12000 રૂપિયા રાખેલ છે લેવી હોય તો જ ફોન કરો વિડીયા ફોટા મોકલવા નહીં આવે સારા નાસદના કારણે દેવાની છે ટોટલ જવાબદારીથી દેવાની છે
...વધુ વાંચો
Mahendar Sisodiya
આ ગાય વેચવાની છે
આ ગાય વેચવાની છે બીજુ વેતર છે આઠ દિવસ ની વીયાણેલ છે નીચે વાછડો છે
...વધુ વાંચો
Udaybhai Vala
3 HF ક્રોસ ગાયું વેસવાનિ છે
એક પેલું વેતર હેઠે વાછડો 7 લિટર દૂધ હાજર બીજું વેતર વાછરૂ નથી 8.5 લિટર દૂધ હાજર ત્રીજું વેતર હેઠે વાછડો 8 લિટર દૂધ હાજર
...વધુ વાંચો
Pathubhai Sisodiya
ગાય વેચવાની છે
વેતર 3 દુધ 5.5 દોવામા સાવસોજી 7433875089
...વધુ વાંચો
Ahir Shantosh
દેચીગાયલેવાનીછે
તાજીવાણલ
...વધુ વાંચો
Mansing Bhai Jadav
જર્સી ગાય
કાળી ક્રોસ જર્સી ગાય વેસવાની સે ત્રીજા વેતરમાં સે વિયાલેણ બે ટાઇમ નુ ૧૨ લીટર ૧ મહિનો થયો વિયાલેલ
...વધુ વાંચો
Ram Rada
સુરેશભાઈ
આ વાછડી વેચવાની છે ઓરીજનલ ગીર છે
...વધુ વાંચો
Suras Gida
ગાય. 8200243406
ગાય. નવમૉમયનૉ. બૅઆસર. બંધ. હૉડકી. ઈણીદીકરી. 40. દીઘાભના. ગાયના. બાર હજાર. હૉડકીના. 32. હજાર. લૅવાનીગણતરીહૉયતૉજૉયજાવ.
...વધુ વાંચો
પીડી પરમાર
વાછડી વેચવાની છે
9723135630
...વધુ વાંચો
Vijay Ahir
gay vechavanise
2vetr 25kachi
...વધુ વાંચો
Anil Ahir
ગાય વેચવાની છે
એક ગાય પેલું વેતર દોવા દયે બેય ટાઈમ ચાર ચાર લીટર દૂધ છે પાછુ બીજદાન મુકેલ છે એક હોળકી બીજદાન મુકેલ છે માથે મોર પીંછ નું નિશાન છે બેય ભેગી લેવી હોય તો ભાવ માં ફેરફાર થય જસે વધુ માહિતી માટે ફોન કરવો 9724436494 9712754549 જોવા માટે વિડિયો કોલ કરવો
...વધુ વાંચો
વલ્લભ આહીર
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ