પેલું વેતર ઓડકી વેચવાની છે
પેલું વેતર ઓડકી વેચવાની છે ૧૦ દિવસ ની કાચી છે સાવ સોજી છે પેલા વેતર મા ૪+૪.. લીટર દૂધ આવશે
સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે
ગામ પંડવા ગીર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ
નામ જુનેદ ભાઈ મો:-7046632067
લેવા માટે રૂબરૂ આવી જવું
ઓડકી ની કીમત:-23000 રાખેલ છે
રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ