Karan Bheda ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પેલું વેતર દેસી ગાય વેચવાની સે 3 આચળ સે
દૂધ સવારે ૩ લીટર ને સાંજે 3 લીટર આપે સે
નિસે વાચડો સે દોવામાં સાવ સોજી સે
લેવી હોય તો જ ફૉન કરવો ફોટા કે વિડિયો મોકલવા માં નહિ આવે