યુવરાજ મીની સેટ...
યુવરાજ૨૦૨૦મોડલ૧ વોર્નર મોં ૯૯૦૯૧૯૫૧૨૧ પર ફોન કરવો કીમત ૩૧૫૦૦૦ ભાવ જોયા પછી થોડું ઘણૂં થયો જશે
ટેઈલર મીનિ ૫૦ફુટનવુ
દાતી નવી
રાપ લેવલ નો પાટલો
પંચીયા ૩ નો પાટલો
ચુયા ભર ઉપાડવાના
માંઢ(હમાર) નું પીજરૂ
બફર(ઊંધું)રોકેટ
બરદ સાંતી ની ઘોડી
ઉપરનો બધો સામાન નવો જ છે
કૂલ ૭થી૮ઑજાર માલ સામાન છે સેટ આખોજ દેવાનો છેઊપર શીવાય અલગ કંપનીઓના મીની ટ્રેકટર ૧૫ ની આજુબાજુ જોવા મલછે
...વધુ વાંચો
કામનાથ ટ્રેક્ટર