Milansinh Parmar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
નીચે વાછડો છે.
ત્રીજું વેતર વ્યાણી છે.
6 દિવસ વ્યાની એના થયા છે.
સાવ સોજી ગાય છે.
6.5 - 7 લિટર દૂધ હાજર મા છે.
આગળના વેટર મા 9 લિટર દૂધ હતું.
લેવી હોય તો રુબરૂ જોઇ જાવી
ં.