Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
પોરબંદર
વાસુડિયું વેચવાની છે
Kesu Khuti
Sep 23 '25 05:51 PM
વાસુડિયું વેચવાની છે
Kesu Khuti ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
એક વાસળી એક વર્ષની છે બીજી વાસળી સાત મહિનાની છે
₹ 1500
સ્થળ : છત્રાવા,કુતિયાણા,પોરબંદર
View All
ગાય
આ ગાય વેચવાની છે ત્રીજુ વેતર ૪ લીટર દૂધ નીસે વાચડી ૨૦ દીવસ થયા છે વેયાણે
...વધુ વાંચો
Rajdeepbhai Khachar
જરસી ગાય વેચવાની છે
8 મહીના ગાભણ હજી દોવા દયે છે 3 લીટર દુધ કરે છે સાવ સોજી
...વધુ વાંચો
Ram Bhai Maher
હોડકી વેચવાની છે જવાબદારી થી છે
હોડકી
...વધુ વાંચો
Jaypal Sinh Jadeja
ગીર ગાય વેચવાની છે.
૯ મહિના ૧૩ દિવસ નિ ગાભની છે. દોવામાં પોચી અને સાવ હોજી છે.
...વધુ વાંચો
હરદાસભાઈ કરંગીયા
લાકડા આપવા માટે
લાકડા આપવા માટે કોઈ પણ પ્રકાર ના લાકડા દેવા માટે કોન્ટેક્ટ કરો લીમડા સાગ આંબા બાવળ ના બિળ કોઈ પણ પ્રકાર ના ઝાડ આપવા માટે અમારો કોન્ટેક્ટ કરો 9737508575
...વધુ વાંચો
Sufiyan Popat
બે ગાયું વેચવાની છે
કારી ગાય વિયાલ છે બે દિવસ થયા છે નીચે વાસળી છે હાજરમાં દૂધ સાડા પાંચ થી છ લીટર છે ત્રીજું વેતર વિયાણી છે બીજી ગાય ગાભણ છે 10 થી 12 દિવસની કાચી છે એને પહેલા વેતર માં 7:30 થી ૮ દૂધ હતું
...વધુ વાંચો
Atul Bharwad
HF ગિર ક્રોસ ગાય વેસવાનિ છે
!!!!!! જય માતાજી!!!!!! ---- બાવરિ બીજું વેતર વિયાણિ હેઠે વાછડો 8.5/9 લિટર દૂધ હાજર ગમે તેને દોવાનિ છુટ
...વધુ વાંચો
Pathubhai Sisodiya
gir gay veshvanise
gir gay pahelu vetr viyalse ne veshvanise 6355948571
...વધુ વાંચો
Tushar Gajera
ગાય વેચવાની છે
તીજુ વેતર ગાભણ 24 દિવસ ની કાચી 4.5 થી 5 લિટર દૂધ
...વધુ વાંચો
Kalpesh Humal
ગ
ગાય વેચવાની છે ત્રીજુ વેતર વયાણી 5 લીટર દૂધ સાવ સોજી સુખી થાય એવી જગ્યા એ દેવાની છે લેવી હોય એ ફોન કરે
...વધુ વાંચો
રાહુલ ઉલવા
ગાય વેચવાની છે
એક મહીના નિ વાણી છે લીટર દૂધ છે સાવ સોજી જવાબદાર
...વધુ વાંચો
Jaymal Sadiya
ગીર ગાય વેચવાની છે
3જુ વેતર વિયાની 3આચરી સે 4+4 દૂધસે. વ્યાણી ને25 દિવસ સાવ સોજી ફૂલ જવાબદારી થી દેવાની સે
...વધુ વાંચો
Alpesh Meghanathi
hf ગાય
4 મહીના ની વિરાણી છે 3 લીટર દૂધ છે બને ટાઈમ દોવા આપે છે વાછડો મરી ગયો છે ગાભણ નથી 3 આચર છે
...વધુ વાંચો
વિષ્ણુ વસોયા
2 hf ગાય 5 હોડકા અને 2 મશીન
2 ગાય એને 5 હોડકા ના 150000 એને 2 મશીન ના 50000 1 chapcutter છે જે desel મશીન સાથે છે 2 milking machine છે જ નવું જ છે 1 મહિનો વાપરેલું
...વધુ વાંચો
સિદ્ધાર્થ બારીયા
ગાય વેચવાની છે 8 લિટર દૂધ આપે
ગાય વેચવાની છે 8 લિટર દૂધ આપે છે HF ગાય વેચવાની છે 8 લિટર દૂધ આપે સવારે બચુ આપું છે અને બચુ નથી મરી ગયું છે
...વધુ વાંચો
સાગર ભાઈ તલસાણીયા
ગીર વોળકી વેસવાની છે
ગીર વોડકિ વેસવાની છે સારા વેલાની છે
...વધુ વાંચો
Sudhir Kher
વેચવાનું છે
સાટા કરવાના છે સાટા માં =બે જર્સી વાસડીયુ લેવાની છે =ગાય ડોઢ મહીનામાં વીહા છે ત્રણ આસલ
...વધુ વાંચો
Vanraj Mori
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ત્રીજું વેતર આજે વિયાણી છે પાંચ છ લીટર દૂધ છ
...વધુ વાંચો
Mayur Kobiyatar
ફેટ મશીન વેચવા નુછે
એનીલાયઝર મશીન ફેટ નુ છે ડોઢ વરસ વાપરેલુ છે
...વધુ વાંચો
યશ ભારાઈ
ગાય. .મો.9726939690
ગાય ગીર કોષ છે 10 .12 દી કાચી છે ફુલ જવાબદારી થી દેવાની છે 12 લીટર દુધ ગેરેનટી સાથે દેવાની છે 3 જુ વેતર છે
...વધુ વાંચો
Lakhman Garchar
ગીર ગાય વેચવાની છે
દસ દિવસ મા વિયાસે
...વધુ વાંચો
Mahipsinh Sukhubha Jadeja
please you later
Gayatri Zubair
...વધુ વાંચો
Rameshbhai Thesiya
ગાય સાટે સાટુ કવુસે
8153071615
...વધુ વાંચો
નિર્મળ આહીર
ગાય વેશવાનીછે
ગાય વેશવાનીછે
...વધુ વાંચો
Dilsan Goswami
5 કાચી
6354998521
...વધુ વાંચો
Makavana Raiya
વેચવાની છે
ગીર ગાય 3 વેતર
...વધુ વાંચો
Jethabhai Chandravadiya
9316730420
ત્રીજુ વેતર છે દુધ ત્રણ લીટર આવે છે
...વધુ વાંચો
Jitu Bharwad
gir hodki
ઓરિજનલ ગીર હોડકી બાદલ ની હોડકી છે બાદલ નો બાપ બુશો કિંમત 90 હજાર
...વધુ વાંચો
Ram Dharmnathi
ગાય
ગીર હોડકી વેસવાની સે. મોરલા ખૂટ ની 5 મહિના ગાભની સે કાનો ડોઝ મુકેલ છે કિંમત આવે તો જ દેવાની. રૂબરૂ જોય જાવી વિડિયો મોકલો નય આવે. કિંમત 151 લાખ એકાવન હજાર
...વધુ વાંચો
Mayur Bagada
ગાય વેચવાની સે
10 દીવસ થયા સે વીયાણી એને નીચે વાંસડી સાવ સોજી
...વધુ વાંચો
Viru Bhai Khuman
gay veshavani she
gay veshavani she
...વધુ વાંચો
Ronak Vadher
ઍસફગાયવેચવાનીછે
ડોઢ મહિનાની વેણલ છે નીચે એસફ વાછડી છે દુધ ચાર લીટર છે બીજૂ વેતર છે દેશી ગાય સારી હોય તો સાટા કરવાના છે
...વધુ વાંચો
જયેશ ભાઈ પરમાર
3. vetr
ગાય. વેસ વની. સે. 3. વેતર. ગાભની. સે. 12. લીટર. દૂધ. આગલા. વેતરમાં. હતું. 8. 10. દિવસની. કાશીએ
...વધુ વાંચો
Ashvin Rathod
9601477187
gir cross gay vecvani che biju vetar 2 mahina gabhan
...વધુ વાંચો
Alpeshbhai સરવૈયા
બિજુ વેતર
10 દિવસ નિ વિયાણેલ
...વધુ વાંચો
Upendrasinh Zala
વેચવાની છે
6 લીટર દૂધ ત્રીજું વેતર 10 દિવસ ની વાર છે
...વધુ વાંચો
Vijay Naghera
ગાય
ર્તિજુવેતરછે
...વધુ વાંચો
ભાવેશ ગજેરા
ગાય વેસાવા ની સે
જરશી ગાય સે 6 7 દિવસ કાસી સે 9913530142
...વધુ વાંચો
Bhupat Chhuchhar
ગાય વેચવાની
દેશી
...વધુ વાંચો
અરશી ભાઈ સોલંકી
ગાય પેલૂ વેતર
ગાય પેલૂ વેતર
...વધુ વાંચો
સુરેશ કારેણા
જર્સી ગાય વેચવાની છે
6લિટર દુધ છે સાવ હોજી છે 3વેતર વિયાસે 10 દિવસ ની વાર છે
...વધુ વાંચો
Naran Toliya
જર્સી ગાય વેચવાની છે
હાલમાં 10 લીટર દૂધ એક ટાઈમ દસ દિવસની વહી ગયેલી
...વધુ વાંચો
ભગિરથભાઈ સોલંકી
ગીર ગાય
૮ મહીનો ગાભણ છે
...વધુ વાંચો
Abhay Vala
વેચવાની છે
10 દિવસ ની વાર છે
...વધુ વાંચો
Jitubhai Patoliya
Gay Sonkapila
3 Ju Vetar
...વધુ વાંચો
Sisodiya Lakhadir
ગાય વેચવાની સે
5મહિના નો ગાભ સે અત્યારે 1લીટર દૂધ કરે સે
...વધુ વાંચો
Dayagar Meghanathi
ત્રીજું વેતર વિહ્યાસી
એક ટાઈમનું સાત લીટર દૂધ દસ દિવસની કાશી
...વધુ વાંચો
Sagar Gohil
ગાય વેસવાની સે
10.12 ની કાસી બીજુ વેતર કિંમત 70000
...વધુ વાંચો
હરેશ ભરવાડ મેવાડા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ