Atul Bharwad ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
કારી ગાય વિયાલ છે બે દિવસ થયા છે નીચે વાસળી છે હાજરમાં દૂધ સાડા પાંચ થી છ લીટર છે ત્રીજું વેતર વિયાણી છે
બીજી ગાય ગાભણ છે 10 થી 12 દિવસની કાચી છે એને પહેલા વેતર માં 7:30 થી ૮ દૂધ હતું