9 લીટર દૂધ એક ટાઈમ નું
3 વેતર
કામધેનુ અર્જુન ના વાછડા થી ગાભણ
કોઈને એક ટાઈમ નું 9 લીટર દૂધ વાળી ગાય લેવી હોય તો
એક ખેડૂત ના ઘરે છે
આ ગ્રુપમાં આવી પોસ્ટ આપડે કરતાં નથી પણ દુધ સારું છે એટલે તમારી સાથે વાત અને ફોટા શેર કરું છું
કોઈને ઈરછા હોય તો મને પર્સનલમાં મેસેજ કરજો
ગાયના માલિક નો નંબર મોકલી દશ
...વધુ વાંચો
Harvijaysinh Gohil