Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ડ્રિપ-ફુવારા લે-વેચ
ગુજરાત
રાજકોટ
100 fut
Kuladip Kachchhi
Dec 22 '24 10:58 AM
100 fut
Kuladip Kachchhi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
10 k g dado se
₹ 7000
સ્થળ : સાણથલી,જસદણ,રાજકોટ
View All
કુવાની મોટર વેચવાની છે 6*4
કુવાની મોટર વેચવાની છે ૬*૪ ઉભી મોટર વેચવાની છે. ૩ ફેઈજ છે તેમજ ડટા(ધોકા) ઉપર પણ હાલે. મોટર કમ્પ્લીટ છે કંઈ ફોલ્ડ નથી
...વધુ વાંચો
હેમલભાઈ બારીયા
ટપક નવી
ડબલ હોલ ચાર લિટર વાળી.ટેટી.તરબૂચ.કેળ.તેમજ દરેક પાક માટે સારું રીઝલ્ટ.
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
ટપક પદ્ધતિ વેચવા ની છે
તરબૂચ 🍉 અને કોઈ પણ સાક ભાજી માં વાપરવા લાયક ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે જૈન કંપની છે અને ફિલ્ટર સેટ પણ વેચવા નુ છે અને કોઈ પણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો એક કીલો ના ભાવ ...55...55...55... આપીશું અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા
...વધુ વાંચો
Gopal Bhai Koyani
સાગર ભાઈ મો 9574715491
ટપક નડી વેચવા માટે અમારો સંપર્ક કરો વિધા ના 1500 સો થી 2200 .3000 .આપી શું કિલો ના ભાવ 50 .55 .60 અને કોઈ ખેડૂત ભાઇ યો ને લેવાની હોય તો પણ મળી જશે સારી કન્ડીશન માં 65 .70. 75.માં મળી જશે ભાઈ તો ફોન ઉપડો અને જલ્દી થી ફોન કરો
...વધુ વાંચો
Sagar Paramar
100 fut
10 k g dado se
...વધુ વાંચો
Kuladip Kachchhi
જૂની ટપક કોઈને વેચવાની હોય તો
જૂની કે નવી કોઈની ટપક વેચવું હોય તો કોઈપણ ભાઈઓને દેવાની હોય તો અમારો સંપર્ક કરવો જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ડ્રિપ
ડ્રિપ વેસવાની છે જૈન કંપની ની છે 20mm ગામ kundheli તા તળાજા જિલ્લો ભાવનગર મો 9825749237
...વધુ વાંચો
વિનુભાઈ ધનજીભાઈ ગોટી
ફુવારા લાઈન લેવાની છે pipe leva
ફુવારા લાઈન લેવાની છે ,2.5 લાઈન અંદાજિત 20 લાઈન
...વધુ વાંચો
Bhagvan Barad
દાર જોવા માટે મણૌ
હુશેન ભાઈ કોન્ટેક નંબર 9712680871 ફોન કરવો
...વધુ વાંચો
Imtiyaz Thaiyam
ટપક નળી લેવા તેમજ વેચવા માટે
ટપક પદ્ધતિનો ભંગાર વેચવા માટે ફોન કરો.એક કીલો ના ભાવ...57...57...57... આપીશું અને એક વીધા ના...1500....1700...2200....2500.... રૂપિયા સુધીના ભાવ આપીશું અમારા વધારે કોઈ વેપારી તમને ભાવ આપશે નહી... એ અમારી ગેરંટી.... ખરીદી અમારા સ્થળ ઉપર રહેશે જામકંડોરણા...
...વધુ વાંચો
Gopal Bhai Koyani
છોટા હાથી વેચવાનું છે.
12 નું મોડલ છે. કંપની ચાલુ છે. જે કોઈને લેવાનું હોય તે ચુંબક કરે
...વધુ વાંચો
દિનેશભાઈ કરંગિયા
ગાય વૅસવાની સૅ
આઠ લીટર દુધ ૩ વૅતર
...વધુ વાંચો
Haresh Japadiya
tapak
filtar
...વધુ વાંચો
Yuvrajsinh Parmar
ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા
ટપક પદ્ધતિ વેચવા માટે ફોન કરો એક કિલો ના ભાવ...60...60...60....60.. અને એક વીધા ના...1500...2000...2500.... રૂપિયા આપી શું અને અમારી પાસે ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ મલી જશે... ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે ફોન કરો..... ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે જામકંડોણા...
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
ટપક નડી જૂની તથા નવી વેચવા માટે
ટપક નડી જૂની તથા નવી વેચવા તથા લેવા માટે સંપર્ક કરો 50 .55 .60.જૂની ટપક ના આપી છું 70.......75 .......80....માં સારી એવી ડ્રિપ વેચાણ કરી છી તો ખેડૂત ભાઓ માટે સારી એવી તક છે જલ્દી ફોન કરો સાગર ભાઈ મો 9574715491
...વધુ વાંચો
Sagar Paramar
જુની ટપક વેચવા માટે કોન્ટેક્ટ કરો
જૂની ટપાલી એટલા માટે કોન્ટેક્ટ કરો અમારી ખરીદે હોલ ગુજરાતમાં ચાલુ છે 365 દિવસ એક કિલોના ભાવ ₹50. 55 60 65 એક વીઘા ના ભાવ 1500 રૂપિયા. 2000. 2500 મલી શકે એવા ભાવ છે જૂની તથા નવી ટિપ લેવા માટે તથા આપવા માટે કોન્ટેક્ટ કરો. 9510183461
...વધુ વાંચો
Vijay Makvana
500 ફુટ ફુવારાની લાઇન વેચવાની છે
25 કટકા ફૂવારા લાઈન
...વધુ વાંચો
Kapil Ahir
ટપક કોઇની વેચાવહોયતો કેજો
કોઈની ટપક વેચવાની હોય તો જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે જેવી ટપક હશે એવા ભાવ છે અને નવી હશે તો નવા ના ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
નવી ટપક
ટેટી.તરબૂચ.મરચી.કપાસ.કેળ તેમજ દરેક પાક માં ચાલે.ડબલ હોલ ચાર લિટર વાળી.
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
zatka solar mashim
zatka solar mashim Tamara bhavma madi jase khedut mate upyogi sadhan
...વધુ વાંચો
Raj Vanvi
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને ફિલ્ટર સેટ પણ વેચવાનો છે અને કોઈપણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો એક કિલો ના ભાવ...57...57...57.... રૂપિયા આપી શું અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે જામકંડોણા....
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
ટપકની નળી
જે કોઈ ખેડુત ભાઈઓ પાસે જુની તથા નવી તુટેલી કે ઉંદરોએ કોતરેલી તથા ડીપરબંધ થયેલી ટપકની નળી જે વેચવાની હોય તો હમણાજ ફોન કમેન્ટ કરો અમારી ખરીદી ઓલ ગુજરાત મા ચાલુ છે પાઈપ અને ફિલ્ટર પણ ચાલશે
...વધુ વાંચો
Umesh Bhai Chandubhai Parmar
ડબલ હોલ ડ્રિપ
મરચી માટે ખાસ ડબલ હોલ ચાર લિટર પાણી આપતી ડ્રિપ .ISI કવોલિટી
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
7.5hp motar pup12
Virambhai Kuchhadiya. 8758155275 7.5hp pup12rotar no 1.5ni line 600foot kebal 700 foot akho set falkan kapnino se
...વધુ વાંચો
વિરમભાઈ કુછડીયા
ટપક નડી જૂની તથા નવી વેચવા માટે
જૂની ટપક તથા નવી કોઈ પણ પ્રકારની ટપક વેચવા માટે સંપર્ક કરો સાગર ભાઈ મો 9574715491 વજન માં અને વિધા માથે ખરીદી ચાલુ છે બજાર કરતા સારા ભાવ આપી છું 1500 થી 2500 વિધા ના વજન ના ભાવ 50 થી 65 સુધી
...વધુ વાંચો
Sagar Paramar
નવી ટપક
ટેટી.તરબૂચ.કેળ.તુવેર.તેમજ દરેક પાકમાં ચાલે. ડબલ હોલ ચાર લિટર વાળી સુપર રીઝલ્ટ.
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
ટપકની નળીઓ કોઈની વેચવાની હોય તો
જૂની કે નવી કોઈની નળીઓ વેચવાની હોય તો અમારો સંપર્ક કરવો જેવી નળી હોય છે તેવા ભાવ દેવામાં આવશે નવા તો પેક બંડલના ભાવ દેવામાં આવશે અને જૂની જૂના ના ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
motar 15
motar vechvani chee 15 1 vrash vapreli
...વધુ વાંચો
Jitu Ahir
2 નો રસો વેચવાનો છે
10 ગેજ નો રસો છે કામધેનુ કંપની નો છે સાલું રસો છે નવો જ રસો છે એક વરસ વાપરેલ છે 150 ફૂટ સે
...વધુ વાંચો
વનરાજ સિંહ કાગડા
ડ્રિપ ફીલ્ટર
2.5 ઇંચ અને 3 ઇંચ હેવી વેંચુરી સાથે ફિલ્ટર મેળવો હવે ફક્ત એક ફોન કરી ને....
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
10 એચપીની મોટર થ્રી ફેઝ
10 એચપી ની મોટર થ્રી ફેઝ ત્રણ રોટર ચાલુ કન્ડિશનમાં અર્જન્ટ આપી દેવાની છે
...વધુ વાંચો
Mesur Ahir
મોટર વેસવાની છે
ફીલડમાષલ કંપની 110 રેજ મોટર સબમર્સીબલ વેસવાનુ છે 7.5 HP ની છે પાણી ફુલકાઢે થ્રી ફેસ મા સાલે ડટાઊપર નય હાલે બાકી ફુલ જવાબ દારી
...વધુ વાંચો
Mukesh Ratiya
drip ni nali
16 2. 40 balashan kampani Navi tatha juni che
...વધુ વાંચો
Haresh Satasiya
ટપક (ડ્રિપ )
1 સીઝન વાપરેલ છે 8 વીઘા ની છે લેવી હોય તો કોલ કરજો કરજો 16mm
...વધુ વાંચો
Baldev Nandaniya
નવી ટપક
ટેટી.તરબૂચ.બટાકા.મરચી તેમજ દરેક પાક માટે ડબલ હોલ ચાર લિટર વાળી સારું રિઝલ્ટ.
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
mo.7016176701
વાઈન્ડર વેચવાનું છે એક જ ભાવ છે લેવું હોય તો જ ફોન કરવો
...વધુ વાંચો
Ram Ashok
20015
ગીતા થેસર તમામ જલી માંડવી.મગ. વગેરે ફોન નંબર.9687190727
...વધુ વાંચો
Bhargav Sosa
રસો વેચવાનો છે
બે નો રસો વેચવાનો છે 200 ફૂટ એક સાંધે હેવી
...વધુ વાંચો
Raymal Bhai Kagda
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની જૈન કંપની છે અને ફિલ્ટર સેટ પણ વેચવા નુ છે અને કોઈપણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો એક કીલો ના ભાવ...55..55..55... રૂપિયા આપીશું અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા.રંગપર.. ગોપાલ ભાઇ કોયાણી...
...વધુ વાંચો
Gopal Bhai Koyani
ટેકસમો મોટર
6.5
...વધુ વાંચો
Uttamsinh Sisodiya
2Hp, singal fej motor flite
2 hp singal fej motor FLOTEC company 6mahina vapreli compni fiting motor 70 fit hed
...વધુ વાંચો
Ranpariya Jayshukh
પિયત ની ડ્રિપ
20.mm 500 મીટર ના 1 રોલ 2600 રૂ. 16.mm 500 મીટર ના 1 રોલ 2300 રૂ. ફુવારા લાઈન 20 ફૂટના 400રૂ. રેઇન પાઇપ 100 મીટર ના 1 રોલ ના 650રૂ.
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
ડ્રિપ નળી
જોઈ એ તેટલી ડ્રિપ ની ISI 16.mm અને 20mm ડબલ હોલ નળી મળશે , ડાયરેક્ટ ફેક્ટરી થી આખા ભારત માં ડિલિવરી ફ્રી.... 16mm 6.50/મીટર 20mm 7.50/મીટર
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
પિયત ની ટપક નવી
તરબૂચ.ટેટી.કેળ.મરચી.તેમજ દરેક પાક માટે ડબલ હોલ ચાર લિટર વાળી ટપક લેવા માટે ફોન.ન.9099557513
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
મોટર 20 hp
મોટર 20HP 900 ફૂટ 1 વર્ષ વાપરેલી બિલ સાથે
...વધુ વાંચો
Suryaveersinh Gohil
ટપક નડી વેચવા માટે સંપર્ક કરો
50 55 60 65 અને વિધા ભાવ 1500 થી 3000 સુધી અમારો સંપર્ક કરો અમારી ખરીદી ઓલ ગુજરાત માં ચાલુ છે 365 દિવસ લવા ની હોય તો પણ મળી જશે સારી એવી ટપક વપર વા માટે મળી જશે 70. રૂપિયા માં
...વધુ વાંચો
Vijay Makvana
ટપક પદ્ધતિ વેચવા માટે
ટપક પદ્ધતિ વેચવા ની હોય તો આમારી ખરીદી ચાલુ છે એક કિલો ના ભાવ...60.. 60...60.... રૂપિયા આપી શું અને વાપરવા માટે ટપક પદ્ધતિ લેવા ની હોય તો આમારી પાસે મલી જશે... ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે જામકંડોણા
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
લોખંડ પાઈપ બોરલાઈન ૭૦૦ફુટછે
વેચવાની છે 9601311094
...વધુ વાંચો
હસમુખભાઈ લાડાણી
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ