Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ડ્રિપ-ફુવારા લે-વેચ
ગુજરાત
અમરેલી
નવી ટપક
સનાતન ડ્રિપ ઇરીગેશન
Nov 27 '24 08:11 AM
નવી ટપક
સનાતન ડ્રિપ ઇરીગેશન ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ટેટી.તરબૂચ.બટાકા.મરચી તેમજ દરેક પાક માટે ડબલ હોલ ચાર લિટર વાળી સારું રિઝલ્ટ.
₹ 2600
સ્થળ : પાનસડા,બાબરા,અમરેલી
View All
ડ્રિપ
8238636565 10વીઘા નિ છે
...વધુ વાંચો
Ram Gojiya
ટપક પદ્ધતિ વેચવા ની છે
નેટાફેમ કંપની છે...16.2.40... અને .50.પચાસ બંડલ છે અને એક બંડલ ની કિંમત..2500... રૂપિયા છે અને.....20... બંડલ કંપની પેકીગ છે અને..30... બંડલ એક સીજન વાપરેલી છે અને બધા બંડલ સાથે આપવાના છે... સરેરાશ કિંમત રૂપિયા...2500..પુરા.. જાહેરાત બે વખત વાંચી ને પછી ફોન કરવો
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
દવા છાંટવાની ગન
550 ફૂટ દવા છાંટવાની ગન અને રોલ વેચવાનું છે મો 9723426631
...વધુ વાંચો
રામ ભાઇ બોખરીયા
ટપક કોઇની વેચાવહોયતો કેજો
કોઈની ટપક વેચવાની હોય તો જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે જેવી ટપક હશે એવા ભાવ છે અને નવી હશે તો નવા ના ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
નવી ટપક
ટેટી.તરબૂચ.બટાકા.મરચી તેમજ દરેક પાક માટે ડબલ હોલ ચાર લિટર વાળી સારું રિઝલ્ટ.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
3 ni fuvara lain
3 ni fuvara lain vechvani che 24 nang che aek na 400
...વધુ વાંચો
Jayesh Babriya
જૂની ડ્રીપ ને લડીયુ વેચવા માટે કોલ
જુની વેચવા માટે કોન્ટ્રાક્ટર અમારે ખરીદી ઓલ ગુજરાતમાં ચાલુ છે ના ભાવ 55 60 65 70 1500 2000 વિ ભાવ
...વધુ વાંચો
Vijay Makvana
ફુવારા ની નોજલ
ખાલી નોજલ(ચકલા) જ છે 10-12 છે પીત્તળ નાં
...વધુ વાંચો
Dhaval Dabhi
ટપક પદ્ધતિ લેવા વેચવા માટે
ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે ફોન કરો... ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ વાપરવા માટે સારી કન્ડિશનમાં મળી જશે... અને કોઈપણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવાની હોય તો....50...50...50.... રૂપિયા એક કિલોના ભાવ આપી છે અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે... ગૌતમભાઈ પટેલ જામકંડોરણા
...વધુ વાંચો
જીતુ ભાઈ કોયાણી પટેલ
મોટર વેચવાની છે
7.5 ની મોટર છે 1.5 ની મોટર છે બેય વેચવાની છે
...વધુ વાંચો
Navaz Bhatti
ફુવારા લાઈન
લેવાનીછે
...વધુ વાંચો
Parbat Chavda
એકલો પાંઈપવેચવાનો છે
450 ત્રણ મહિના વાપરેલ ખાલી નવે નવો
...વધુ વાંચો
કાનજીભાઈ સૌલંકી
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કંડીકસ ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફિમ કંપની છે.. જૈન કંપની 16 mm અને 20 એમ એમ અને ફિલ્ટર સેટ પણ વેચવાનું છે... ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે ફોન કરો જીતુભાઈ કોયાણી જામકંડોરણા
...વધુ વાંચો
જીતુ ભાઈ કોયાણી પટેલ
ટપક પદ્ધતિથી લેવા ની છે
જૂની નવી ટપક પદ્ધતિથી લેવા વેચવા માટે મૉ્ 9265244401 બધા વેપારી કરતા્્્વીધા મા 100.રૂપીયા વધારે.અને.વજન.મા.2.રૂપીયા...વધારે..તાતકાલીક.ફોન ..કરો WhatsApp..9265244401
...વધુ વાંચો
Ajay Parmar
પિયત ની ટપક નવી
તરબૂચ.ટેટી.કેળ.મરચી.તેમજ દરેક પાક માટે ડબલ હોલ ચાર લિટર વાળી ટપક લેવા માટે ફોન.ન.9099557513
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ટપક પદ્ધતિ લેવા ની છે
ટપક પદ્ધતિ વેચવા માટે ફોન કરો..90....80...85...70...40..65....50....70.... કંડીકશ પ્રમાણે એક કિલોના ભાવ આપીશું... અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે... અમારા જેવા ભાવ કોઈ વેપારી તમને ન આપે એ અમારી ગેરંટી... આવી જાઓ મોરે મોરો.... ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ પણ મળી જશે...
...વધુ વાંચો
જીતુ ભાઈ કોયાણી પટેલ
ટપક પધતી
વેચવાની છે
...વધુ વાંચો
Bhima Mori
જાપાન 2 બીયારણ
જાપાન 2 બીયારણ 1 કિલો ના ભાવ 100
...વધુ વાંચો
જયેશભાઇ હેરભા
motr
કોઈપણ સેકંડ મોટર લેવા માટે
...વધુ વાંચો
Ranpariya Jayshukh
ખોડલ એગ્રોટેક
દવા છાંટવાના બેટરી વાળા પંપ. માત્ર એગ્રોવાળા તથા હોલસેલર જ સંપર્ક કરે.
...વધુ વાંચો
Smit Busa
નવી ટપક
ટેટી.તરબૂચ.મરચી.કપાસ.કેળ તેમજ દરેક પાક માં ચાલે.ડબલ હોલ ચાર લિટર વાળી.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને જૈન કંપની છે અને ફીલટર સેટ પણ વેચવાનું છે કોઈ પણ ખેડૂત ભાઈઓને વાપરવા માટે ટપક પદ્ધતિ લેવા ની હોય તો રૂબરૂ મુલાકાત કરો...... ગોપાલભાઈ કોયાણી....ગામ. રંગપર....
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
vesva nu che
7202892589
...વધુ વાંચો
Tavani Jamal
નવી ટપક
સસ્તી અને સારી ડ્રિપ વસાવો. જળ એજ જીવન.પાણી બચાવો.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
જેની ટપક નડી વેચવા માટે કોલ કરો
June tapak Nadi Vaishno Mata contact karo June tatha Navin drip Leva Mata tatha bhetva mate Hamara contact karo ૪0 ૫0 60
...વધુ વાંચો
Vijay Makvana
અમારે દવા છાંટવા નૂ મસીન વેચવાનો છે
આ દવા છાંટવા નુ મસીન વેચવાનું છે કિંમતમાં ફેરફાર થસે
...વધુ વાંચો
Arvindsinh Jadeja
ટપક નળી વેચવા લેવા
ટપક પદ્ધતિ જથ્થાબંધ લેવાની છે...90...80....40...65....70....90.... એક કીલો ના ભાવ...4000...3500....1500.,.3000.... રૂપિયા એક વીઘાના ભાવ આપીશું... અમારી ખરીદી તેમજ વેચાણ અમારે સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા
...વધુ વાંચો
જીતુ ભાઈ કોયાણી પટેલ
આઇડોલ કોલમ પાઇપ
આઇડોલ કોલમ પાઇપ 850 ફૂટ 2017.. સુપર હેવી 60rs ફૂટ
...વધુ વાંચો
Chetan Thummar
પોણા ચારશો ફૂટ પાઈપ
અઢી નો બાબો છે બાર ગેજ 9979362318 આ નંબર માં ફોન કરવો
...વધુ વાંચો
Maldev Chavda
2 નો રસો
2 ના રસા ના સાટા કરવા ના છે સામે અઢી નો રસો જોયે છે 2 નો રસો 250 ફૂટ છે અને સાડા બાર કેજી છે
...વધુ વાંચો
Suraj Bhai Joshi
ટેકનો સામાન ખરીદવા
20MM ટપકવા વાંકીયા ખરીદ કરવા છે
...વધુ વાંચો
Jaysukhbhai Sorathiya
જુનવાણી હુક વાળા અઢી ના પાઇપ
હુકવાડા 35 પાઇપ અને 15 ચકલા છે
...વધુ વાંચો
Mayur Patel
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કંડીકસ ટપક પદ્ધતિ અને ફીલટર સેટ વેચવા નું છે.. અને નવા બંડલ પણ વેચવા ના છે... અને કોઈ પણ પ્રકારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો... એક કીલો ના ભાવ...47...47...47... રૂપિયા આપી શું... અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે... જામકંડોરણા....ઠ
...વધુ વાંચો
જીતુ ભાઈ કોયાણી પટેલ
ટપકની નળી કોઈને વેચવાની હોય તો નવી
ટપકની નળીઓ કોઈની વેચવાની હોય તો અમારે ખરીદે 365 દિવસ ચાલુ રહેશે ઉંદરની કાતરેલી અથવા નવા બંડલ કોઈના વેચવાના હોય તો જેવી નળી હોય છે એવા ભાવ દેવામાં આવશે. 9662195674. આ છે મોબાઈલ નંબર. 60. રૂપિયા
...વધુ વાંચો
Manoj Bhai Makwana
રસો.બંબો
બેનો.16ગેજ.ફુલહેવી.100ફુટ.
...વધુ વાંચો
હરેશ રબારી
જૂની ડ્રીપ નળી વેચવા માટે કોન્ટેક્ટ
જૂની ટપક વેચવા માટે તથા નવી ટપક વેચવા માટે કોન્ટેક્ટ કરો જૂની તથા નવી ડ્રીપ લેવા માટે તથા વેચવા માટે કોન્ટેક્ટ કરો અમારે ખરીદી હોલ ગુજરાતમાં ચાલુ છે 365 દિવસ વિકાના ભાવ 1500 2૦૦0. 2500 જેવા તમને મળી શકે
...વધુ વાંચો
Vijay Makvana
નવી ટપક
સસ્તી અને સારી ડબલ હોલ ડ્રિપ વસાવો.પાણી બચાવો.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ડ્રિપ
ડ્રિપ નળી વસાવો હવે સબસિડી ના ભાવે, આધુનિક દાબલ્હોલ દ્રીપર વારી ડ્રિપ વસાવો. કોઈ સબસિડી ની માથાકૂટ વગર જોઈએ તેટલી, આખા ભારત માં ડિલિવરી
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
ફુવારા પાઇપ નવા
કંપની:- સહયોગ અઢી ની લાઇન :- 380 ત્રણ ની લાઇન :- 480 અઢી ની નોઝલ:- 620 ત્રણ ની નોઝલ :- 670 ફોટા વોટ્સએપ માં મોકલવામાં નહીં આવે રૂબરૂ આવીને જોઈ જવી
...વધુ વાંચો
Meraman Modhavadiya
અજય ડાભી
7046403875
...વધુ વાંચો
અજય ડાભી
prakash Bhai 98252 14406
ફુવારાની લાયન વૈસવાની છે ટોટલ 30 નંગ છે 3. ની છે EPC કંપની છે ઓછી વાપરેલી છે ઍક પાયપ નો ભાવ 350. રૂપિયા રાખેલ છે
...વધુ વાંચો
Prakash Khunt
ડેરી નો માલ વેચવાનોછે
પાંચ કેન ટીન ના એનીલાયઝરમશીનફેટનુ
...વધુ વાંચો
યશ ભારાઈ
વિંધ્યા એગ્રીટેક. - ઉપલેટા HDPE
વિંધ્યા એગ્રીટેક. - ઉપલેટા HDPE ISI PIPE ફુવારા પાઈપ અને ફુવારા સેટ બોર મા ઉતરવાના પાઈપ જમીમ માં પાથરવાના પાઈપ
...વધુ વાંચો
Vindhya Agritech
9265411295
1
...વધુ વાંચો
Hardevsinh Gohil
જુની ટપક વેચવા માટે કોન્ટેક્ટ કરો
જૂની ટપાલી એટલા માટે કોન્ટેક્ટ કરો અમારી ખરીદે હોલ ગુજરાતમાં ચાલુ છે 365 દિવસ એક કિલોના ભાવ ₹50. 55 60 65 એક વીઘા ના ભાવ 1500 રૂપિયા. 2000. 2500 મલી શકે એવા ભાવ છે જૂની તથા નવી ટિપ લેવા માટે તથા આપવા માટે કોન્ટેક્ટ કરો. 9510183461
...વધુ વાંચો
Vijay Makvana
અઢી ના ભુંગળા વેચવાના છે
વરદી વાપરેલા એક ભૂંગળા ના 350 ઈટીલના આકટીયાસે
...વધુ વાંચો
પીઠરામ ભાઈ ઘુસ
ટપક નો આખો સેટ વે સે
1 વર્ષ પણ વાપરેલ નત . 2 ફિલ્ટર 700 ફુટ લાઇન p v c ની 14. બેન્ડલ નળી ના સે
...વધુ વાંચો
Karshan Rayka
નવી ટપક
સસ્તી અને સારી ડબલ હોલ ચાર લિટર વાળી બધા પાક માં ચાલે
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ