Nayan Solanki ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઝટકા મચીન વેચવાનું છે, માર્કેટ કરતા સાવ સસ્તા ભાવ માં 15kv high voltage, તારના ફેંચિંગ થી 5-6 cm દૂર જટકો આવે છે, 200 થી 250 વીઘા ની capisity નુ મચીન છે, ડાયરેક્ટ પંપ ના ચાર્જર થી ચાલે છે, high અને low voltage, Siren system, 12 hours on off system, બધીજ system છે, બેટરી, સોલાર વાડું કરવું હોય તોય થય જાય, નવું જ છે વાપરેલ નથી, bill box complate છે,