આઇસર 333, હાઇડ્રોમેટિક,મૉડલ,2013/14, (1 ઓનર)બુક કાગળ બધા કમ્પ્લેટ, એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટીંગ,90% કંડીશન આખું ઓરીજનલ, કંપની કલર,90%, પંખા પ્લેટમાં ટ્ચીંગ કરેલ છે, બિલકુલ ઓછું વાપરેલ ટ્રેક્ટર છે, ટાયર, મોટા રિમોટ નવા, નાના 90%, રજવાડી છત્રી નવી, બેટરી નવી, સેલ્ફ સ્ટાર્ટ છે, કોઈપણ વસ્તુનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આપવાનું છે ,કિંમત માત્રને માત્ર, 2,30, તેમાં પણ ફેરફાર કરી આપશું, ,અને લાભ પાંચમ ના દિવસે લઈજસો તો એકદમ નોર્મલ ભાવે આપીદેશુ, ગામ પ્રોપર અમરેલી, વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો, મો,9227151904,વોટ્સએપ,કરો
₹230
સંપર્ક વ્યક્તિ
Jaypal Bhai Rajput Bamaniya
મોબાઇલ નંબર
જોવા માટે લોગિન કરોસ્થાન
અમરેલી, અમરેલી, અમરેલી
સુરક્ષિત. સરળ. સ્થાનિક. આ રીતે પીપળાના પાને પર સોદા થાય છે.
Dinesh Bela
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
Nimesh Ahir
જોવા માટે લોગિન કરો
દેવભુમિ દ્વારકા, ગુજરાત
Sanjay Parmar
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
Nagajan Odedra
જોવા માટે લોગિન કરો
જામનગર, ગુજરાત
Dhaval Bariya
જોવા માટે લોગિન કરો
જુનાગઢ, ગુજરાત
હિંમતભાઈ ભેસાણીયા
જોવા માટે લોગિન કરો
અમરેલી, ગુજરાત
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ! ખરીદો, વેચો અને કૃષિ માટે જરૂરી બધું શોધો.
હજારો કૃષિ જાહેરાતોનો ત્વરિત ઍક્સેસ મેળવો
જાહેરાતો બ્રાઉઝ કરો, ભાવો તપાસો અને ડીલર્સ સાથે જોડાઓ
તમારા ઉત્પાદનો વેચો અથવા જે જોઈએ તે શોધો
ભારતભરના 50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર
ભારતના સૌથી મોટા કૃષિ વર્ગીકૃત પ્લેટફોર્મમાં જોડાઓ!
50,000+ કૃષિકારો દ્વારા વિશ્વાસપાત્ર