• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ટૅલર
ટૅલર
ટૅલર
ટૅલર
ટૅલર
ટૅલર
  • લખધીરભાઈ કાઠી વાળા

  • May 22 '24 12:14 PM

ટૅલર

  • લખધીરભાઈ કાઠી વાળા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ચામુંડા ટેલર સાવરકુંડલા ની બનાવટ છે લારીની બુક નથી ફૂલ હેવી ટેલર મોડલ 10/02/2023 લારી ની લંબાઈ 11 ફૂટ છે લારી નો વજન 1525 કિલો સેસીસ આઠ ઇંચ ટેલર 100 ફુડનુ છે ટ્રેલરમાં તળિયું ચોખ્ખું છે હેવી પ્લેટ કિમત 135,000, ફાઇનલ તળીયે ધોકા 21 છે ટાયર કન્ડિશન 95 ટકા એપોલો ટાયર સરનામ ગામ માળીલા તાલુકો અમરેલી


₹ 135

સ્થળ : માળીલા,અમરેલી

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.