• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
સાટા માં સનેડો...
સાટા માં સનેડો...
સાટા માં સનેડો...
સાટા માં સનેડો...
સાટા માં સનેડો...
સાટા માં સનેડો...
  • Sanjay Satiya

  • Apr 22 '25 02:42 PM

સાટા માં સનેડો લેવા નો સે

  • Sanjay Satiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

બુલેટ ના સાટા માં સનેડો લેવા નો સે આરસી બુક નથી લખાણ મળસે


સ્થળ : નાના ઝીંઝાવદર,ગઢડા,બોટાદ

હેવી સનેડો વેચવાનો છે
-10.5 નું હેવી turbo engine છે એકદમ નવો છે અને ખાલી 13 મહિના જ વાપરેલ છે હજી 11મહિના એન્જિન, હાઇડ્રોલિક અને બેટ્ટરી ની ગેરંટી બાકી છે - ફૂલ જવાબ દારી સાથે આપવાનો છે - 2024 નું મોડલ છે - અમરેલી ચિત્તલ ની બનાવટ છે - ટાયર પણ 90% છે - મહિન્દ્રા યુવરાજ ની હેવી સીટ નખવેલ છે - બોલેરા નું હેવી depression નખાવેલ છે - self start છે - એમાને એમાં 4ઈંચ ના ગાળાની નાની મોટી જારી થઈ શકે - કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી લેવાં આવો ત્યારે check કરવાની છૂટી છે - બાવડું નો ડગે એ માટે સાંકળ બનાવેલ છે સાધન પણ છે- તુંગુ,5 ડાઢા અને પારા વારવાનું હેવી પત્રું. નોંધ - હજી વેચાયો નથી વેચાશે તો જાણ કરવા માં આવશે ફોન કરવો નઈ 1 લાખ મા લેવો હોય તો. જે આમાં કિંમત લખી છે એમાં લેવો હોય તો જ ફોન કરવો સનેડો લેવાં માટે 99744 28086 પર call 📞કરવો
...વધુ વાંચો
Karansinh Makwana
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.