Hitesh Bhalala ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સોડા નું ચાલુ મશીન વેચવાનું છે સ્ટીલ ટાંકી અને ટેન સાથે કન્ડિશન સારી છે બધું સાથે જ આપવાનું છે એક વર્ષથી ચાલુ જ છે સોડા મશીન બધી જ વસ્તુ ચાલુ કન્ડિશન અને એકદમ નવી છે જોવા મળશે ગુંદીયાવડા ગામ તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર લેવા માટે સંપર્ક કરો 99 780 61 8 71