Pravin Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
દાવડા સનેડો 10.5 HP
2024 મોડલ એક વર્ષ હાકેલ નવો
હેવી સારો સનેડો, બોલેરા નુ ડિફ્રેસન,
સાતી, દવા છાટવાનો પંપ, વિખેડી, રાપુ, ડાઢા
કોઈ ફોલ્ટ નથી અને લેવોનો હોય તોજ ફોન કરજો.