• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
થ્રી-વ્હીલ મગફળ...
થ્રી-વ્હીલ મગફળ...
થ્રી-વ્હીલ મગફળ...
થ્રી-વ્હીલ મગફળ...
થ્રી-વ્હીલ મગફળ...
થ્રી-વ્હીલ મગફળ...
થ્રી-વ્હીલ મગફળ...
થ્રી-વ્હીલ મગફળ...
થ્રી-વ્હીલ મગફળ...
થ્રી-વ્હીલ મગફળ...
થ્રી-વ્હીલ મગફળ...
થ્રી-વ્હીલ મગફળ...
  • શ્રી કુળદેવી એન્જીનીયરીંગ જસદણ શીવરાજપુર વાળા

  • Mar 18 '25 08:40 PM

થ્રી-વ્હીલ મગફળી માટે સનેડો ટ્રેકટર

  • શ્રી કુળદેવી એન્જીનીયરીંગ જસદણ શીવરાજપુર વાળા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

શ્રી કુળદેવી એન્જીનીયરીંગ - જસદણ ૮-વર્ષ જુની પેઢી (શિવરાજપુર વાળા) થ્રી વ્હીલર ૨૬x૩૦/ ૩૬x૪૦/ ૪૦x૪૪/ ૫૨x૫૬/ ૫૬x૬૦ જાળી નો સનેડો ટ્રેકટર બનાવનાર "સસ્તું ક્યારેય સારું નહિ, સારુ ક્યારેય સસ્તુ નહી" જામનગર જિલ્લાના વડતરા, ટીટોડી, જુવાનગઢ, મોવાણ, વિરમદળ,ડાંગરવડ, પિંડારા, જામપર, સુડેસ્વર , પટેલકા, ગોલણ શેરડી, ઠાકર શેરડી, ભાતેલ, બજાણા, વડાળીયા સિંહણ, વચલા બારા,સણોસરી, ગોઇજ, લખિયા, ચારણતુંગી, કોઠા વિચોત્રી વગેરે વિસ્તાર મા જોવા માટે મળશે... વધારે માહિતી માટે સંપર્ક કરો.. જેંતિભાઈ મો.૯૯૨૪૬૮૭૮૮૨


₹ 150000

સ્થળ : જસદણ,રાજકોટ

હેવી સનેડો વેચવાનો છે
-10.5 નું હેવી turbo engine છે એકદમ નવો છે અને ખાલી 12 મહિના જ વાપરેલ છે - ફૂલ જવાબ દારી સાથે આપવાનો છે - 2024 નું મોડલ છે - અમરેલી ચિત્તલ ની બનાવટ છે - ટાયર પણ 90% છે - મહિન્દ્રા યુવરાજ ની હેવી સીટ નખવેલ છે - બોલેરા નું હેવી depression નખાવેલ છે - self start છે - એમાને એમાં 4ઈંચ ના ગાળાની નાની મોટી જારી થઈ શકે - કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી લેવાં આવો ત્યારે check કરવાની છૂટી છે - બાવડું નો ડગે એ માટે સાંકળ બનાવેલ છે સાધન પણ છે- એક તુંગુ,5 ડાઢા અને પારા બાંધવાનું હેવી પત્રું. નોંધ - કિંમત -1,20,000 જે આ કિંમત લખી છે એની આજુબાજુ લેવો હોય તો જ ફોન કરવો બીજી અવડી કિમત કરી time બગાડવો નય એમાં થોડો ઘણો ફેરફાર કરી આપીશું ખાલી 2થી પાંચ હજારનો જ ઘટાડો થશે. સનેડો લેવાં માટે 99744 28086 પર call 📞કરવો
...વધુ વાંચો
Karansinh Makwana
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.