• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
નવા સનેડા|ટેકટર...
નવા સનેડા|ટેકટર...
નવા સનેડા|ટેકટર...
નવા સનેડા|ટેકટર...
નવા સનેડા|ટેકટર...
નવા સનેડા|ટેકટર...
નવા સનેડા|ટેકટર...
નવા સનેડા|ટેકટર...
નવા સનેડા|ટેકટર...
નવા સનેડા|ટેકટર...
નવા સનેડા|ટેકટર...
નવા સનેડા|ટેકટર...
  • Rakeshbhai Maldebhai Karmur

  • Apr 30 '25 05:43 PM

નવા સનેડા|ટેકટર|ટેઈલર

  • Rakeshbhai Maldebhai Karmur ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

રાધે મિકેનિક કમ ઈન્ર્જીનિયરીગ ઈન્ડસ્ટ્રીઝ ગામ.રબારીકા અમારે ત્યાંથી ,થી વીલ ,ફોર વીલ નવા સનેડા તેમજ સનેડા ના ટેઈલર તેમજ સનેડા ફોલ્ડીઞ ડગરા ,લોખંડના એર્મરેશેડર ના ડૃમ, બિળ ના ડૃમ, એક્ષલુ ફેશીઞપલેટ, જેક ની શિલ, તૈયાર ડીફેસન, લોઢીયા , ઞેર. વી. સનેડા ના સ્પેર પાર્ટ વ્યાજબી ભાવે મળ છે. મો. 9925393931/9979374855 ગામ રબારીકા, તા. જામ જોધપુર, જી. જામનગર, રાજ્ય. ગુજરાત


₹ 127000

સ્થળ : રબારીકા,જામજોધપુર,જામનગર

હેવી સનેડો વેચવાનો છે
-10.5 નું હેવી turbo engine છે એકદમ નવો છે અને ખાલી 10 મહિના જ વાપરેલ છે - ફૂલ જવાબ દારી સાથે આપવાનો છે - 2024 નું મોડલ છે - અમરેલી ચિત્તલ ની બનાવટ છે - ટાયર પણ 90% છે - મહિન્દ્રા યુવરાજ ની હેવી સીટ નખવેલ છે - બોલેરા નું હેવી depression નખાવેલ છે - self start છે - એમાને એમાં 4ઈંચ ના ગાળાની નાની મોટી જારી થઈ શકે - કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી લેવાં આવો ત્યારે check કરવાની છૂટી છે - બાવડું નો ડગે એ માટે સાંકળ બનાવેલ છે સાધન પણ છે- એક તુંગુ,5 ડાઢા અને પારા બાંધવાનું હેવી પત્રું. નોંધ - હજી વેચાયો નથી વેચાશે તો જાણ કરવા માં આવશે કિંમત -1,25,000 જે આ કિંમત લખી છે એમાં થોડો ઘણો ફેરફાર કરી આપીશું સનેડો લેવાં માટે 99744 28086 પર call 📞કરવો
...વધુ વાંચો
Karansinh Makwana
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.