Welcome to Piplana Pane
Helpline:
+91 99414 99714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Back
ખેત પેદાશ લે-વેચ
અન્ય વાહન લે-વેચ
અન્ય પશુઓ લે-વેચ
ખેતઓઝાર લે-વેચ
ઓર્ગેનિક ખેતી
નર્સરી રોપ
બિયારણ - દવા
મકાન-દુકાન-પ્લોટ
ખેતીની જમીન લે-વેચ
અન્ય લે-વેચ
નોકરી
ભેંસ લે-વેચ
ગાય લે-વેચ
ટ્રેક્ટર લે-વેચ
ઘોડા લે-વેચ
કુતરા લે-વેચ
મોબાઇલ લે-વેચ
બળદ-ગોઢલા લે-વેચ
ફોર વ્હીલ-કાર લે-વેચ
ટુ વ્હીલર લે-વેચ
ઘેટા - બકરા લે-વેચ
મરઘાં લે-વેચ
ફળ-શાકભાજી લે-વેચ
ટ્રોલી લે-વેચ
ખેતઓઝાર- વાહન ભાડે
સનેડા લે-વેચ
ડ્રિપ-ફુવારા લે-વેચ
ભંગાર-સ્ક્રેપ લે-વેચ
જેસીબી-પોકલેન લે-વેચ
સ્કૂલ-કોલેજ ક્લાસીસ-ટ્રેનિંગ
એસી-ઇલેક્ટ્રિક- કલર-કડિયા- મિસ્ત્રી-ગેરેજ
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
જામનગર
ભેંસ વેચવાની છે
Vasur Bandhiya
Nov 21 '23 10:51 AM
ભેંસ વેચવાની છે
Vasur Bandhiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
6 વેતર 6 લીટર દૂધ 2 મહિના ની વિયાનલ બધી જવાબદારી
₹ 55000
સ્થળ : સણોસરી,લાલપુર,જામનગર
View All
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે તાજી વિયાનલ છે. ૨. વેતર માં છે. હેઠે પાડો છે. ૧. મયના દીવસ ની વિયાનલ છે. દુધ બેય ટાઈમ ૬ લિટર આપે છે. ઘર ઘરાવ ભેંસ છે દોવામાં સાવ સોજી છે. મહેરબાની કરીને લેવાની ગણતરી હોય તો જ ફોન કરવો ખોટા ફોન કરવા નહીં
...વધુ વાંચો
Anis Khanani
bhesh vechvani se
bhesh vechva ni se Biju vetar 9 litar dudh 5 6 di ma vyay jase bhesh labay uchay Puri se jafrabadi se
...વધુ વાંચો
Nilesh Kandoriya
ભેંસ વેચવાની છે.
બીજું વેતર, છે સવાર 6લીટર સાંજ 6, લીટર
...વધુ વાંચો
Samir Bhai Vaghela
ભેંશ વેચવાની છે
પેલું વેતર 4+4 લીટર દુધ 25 દીવસ ની વ્યાણલ નીચે પાડો 9328248635
...વધુ વાંચો
રમેશ રબારી
ભેસ વેચવાની છે
3 વેતર 2 મહીના ની વીહાણેલ 2.5 થી 3 લીટર દૂધ છે
...વધુ વાંચો
Abhay Bhalani
bhesha vesavani se
3 ju vetar vyani 10 divas thaya halnu dudha 5 litar kare gya vetarma 7 litar hatu
...વધુ વાંચો
Bharat Bhai Baku
ભેંશ વેસવાની છે
ત્રીજું વેતર ૧૦ દીવસ ની કાચી પેટ અસર ની જવાબદારી
...વધુ વાંચો
Vajshi Varu
ખડેલી વેચવા ની છે
ચાર દાતે ખડેલી છે સાત દિવસ ની વીયાણેલી પાડો છે. બેય ટાઇમ ચાર-ચાર લીટર દૂધ છે
...વધુ વાંચો
અકીલ સુમરા
ભેંસ વેચવાની છે
ત્રીજું વેતર ગાભણીઈ છે 7-8 દિવસ ની વાર છે
...વધુ વાંચો
Padhiyar Jayesh
આ ભેંસ વેચવાની છે
ચાર ચાર લીટર દૂધ આવે છે ત્રણ મહિનાની વેણેલી છે ફુલ જવાબદારી
...વધુ વાંચો
Sailo Dangar
ખડાય વેસવાની સે
ખડાય વેસવાની સે ત્રણ વર્ષની સે
...વધુ વાંચો
Dhrupal Gohil
ભેંસ
7 લીટર દૂધ હતું આગલા વેતર માં સાવ સોજી 4થું વેતર વ્યાસે 30 દીવસ ની કાચી છે
...વધુ વાંચો
Raju Ahir
ભેંસ વેચવાની છે
પાંચ દિવસની કાચી 55000 માં વેચવાની છે
...વધુ વાંચો
Paresh Chavda
જાફરી ટોપલ ભેંસ વેચવાની છે
જાફરી ટોપલ ભેંસ વેચવાની છે ઉંચાઈ પૂરી બીજુ વેતર વયાયે દિ 21 થાય ઊંચાઈ પોણા છ ફૂટ છે છ દાંતે છે નીચે પાડી છે બીજી બધી ફુલ જવાબદારી લઈ જાઓ અને બે ચાર દિવસમાં ન ફાવે તો પાછી મૂકી જાવા ની પૈસા પહેલા આપી દેશુ પછી મૂકવા આવવાની
...વધુ વાંચો
Moin Sorathiya
ભેંસ વેચવાની
બીજું વેતર ફુલ જવાબદારી પાંચ લિટર દૂધ નીચે પાડી
...વધુ વાંચો
અક્ષય ગોહિલ
ભેસ વેચવાની છે
ચોથું વેતર બેય ટાઈમ સાડા ત્રણ લીટર દૂધ લંબાઈ ઊંચાઈ પુરી દોવામાં સાવ સોજી
...વધુ વાંચો
Daya Kodytar
ભેંસ વેચવાની છે
બે અઢી મહિના થયા છે પાડો મરી ગયો છે બેઠી લીટર દૂધ છે
...વધુ વાંચો
કમલેશ કામરીયા
ભેંસ વેચવાની છે.
3 વેતર ૯-૧૦ લીટર દૂધ પડોદર મઢડા ની રસ્તે
...વધુ વાંચો
Vinod Nandaniya
ભેસ વેચવા ની છે
દસ મહિના પદર દિવસ થયા
...વધુ વાંચો
Raju Kanjariya
ભેશ
ભેશ વેચવાની છે 10 દીવીશ કાશી 3 વેતર ઉચાઈ લબાઈ સારી
...વધુ વાંચો
Gigan Khambhala
જાફરા બાદી ભેસ
9 .9લીટર દુઘ હાજર
...વધુ વાંચો
Vipul Bhumbhali Kharak
ભેંસ વચવાનીશે
બીજુવેત એક ત્રીજું વેતર2ભેસવેચવાની
...વધુ વાંચો
Aala Bhai Jogal
બે મહિનાની વિનાની છે
દૂધ પાંચ લીટર ફોટા કે વિડીયો મોકલવા માં નહિ આવે રૂબરૂ રવિ
...વધુ વાંચો
હરદીપ વાળા
ભેંસ વેચવાની છે
એકતાણું દોવા દો ખાણ ઉપર ધોવા દિયે ત્રણ લિટર દૂધ છે ચાર મહિના ગાભની છે બધી પ્રકારની જવાબદારી
...વધુ વાંચો
Mayur Morvadiya
ભેંસ વેચવાની છે
બે ભેંસ વેચવાની છે એક વેતર પારેટી છે દોઢ મહિના ની ગાભની સે
...વધુ વાંચો
Dharmesh Chavda
ખડલી વેચવાની છે સાટા કરવાના છે
ભેંસ હાલે
...વધુ વાંચો
પરતાપભાઈ સિંધવ
પારેટ ભેસ વેસવાનીસે
તન. તન લીટર દુધ સે.બે મહીનાનો ગાભ સે તીજુવેતર
...વધુ વાંચો
Ratan Siroleya
3 લીટર દૂધ આપે 3 વેતર
કિંમત ઘટાડી શકાય છે
...વધુ વાંચો
સનાભાઈ લખમણભાઈ હુણ
ભેંસ વેચવાની છે
દૂધ ત્રણ થી ચાર લીટર કિંમત39000 નામ પ્રતાપભાઈ સિસોદિયા સુલતાનપુર તાલુકા માંગરોળ જીલ્લો જુનાગઢ
...વધુ વાંચો
આયુષ સિહં સિસોદીયા
સાતદીવસનીવીયાણલસે
બીજૃવૅતરનીસૅપાડી
...વધુ વાંચો
જીવા હરદાસ કારાવદરા
પાડો
ખડેલો પાડો
...વધુ વાંચો
Krunalsinh Parmar
ભેંસ વેસવાની સે
3જુ વેતર ઘાભણ,,9મહિનો સાલું,ત્રણ આસડ સે, 8લીટર દૂધ
...વધુ વાંચો
Arshi Bhai Dharmanchotiya
ભેંસ વેચવાની છે
બીજા વેતનની ખડાય છે મહિના દિવસની કાશી છે
...વધુ વાંચો
Sajn Vaghela
ભેસ વેચાણ સે
વયાનલ ડોઢ મહિના ની ડુધ 4 લીટર પારુ મરેગુ ડોયે સાવસોજી ગમેય ઈને ડોવેલેવા ની સુટ સાવ પોસી સે ટોટલ જવાબદાર થી આપવી ઘરઘરાવ ભેસ સે કિંમત 37000
...વધુ વાંચો
Vinay Ulva
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે ગાભણ છે બે મહિના જર્સી ગયા રે છાંટા કરવાના
...વધુ વાંચો
Vijay Maru
ખડેલુ વેચવાની છે.
ખડેલી વેચવાની છે સાવ સોજી છે. 5 6 દિવસ માં વ્યાશે સાંજ સવાર છે.
...વધુ વાંચો
Kana Bhai Gagiya
ભેંશ વેચવા ની છે
૧ વેતર ૫ દિવસ થીયા વીયાની ૩ દૂધ બધી જવાબદારી
...વધુ વાંચો
Vanraj Karavadara
ભેંસ વેચવાની સે
ભેંસ વેચવાની સે બીજું વેતર સે 15દિવસ ની કાસી સે
...વધુ વાંચો
Rahul Tagmadiya
ભેંસ વેચવાની છે
સાટા કરવાના છે સાટા માં પાડો ચાલે
...વધુ વાંચો
Ram Modhvadiya
bafalo
3,ju vatarma mo ,9998489226. chhatrodiya babubhai
...વધુ વાંચો
Babubhai Chhatrodiya
વેસવાનીસે
9825817302
...વધુ વાંચો
જય આહીર
vechavano chhe
ખળેલીયો પાડો ચાલુ છે બે દાતે છે જવાબદારી વારો
...વધુ વાંચો
Hardas Chavda
ભેંસ વેચવાની છે
ત્રીજુ વેતરે છે. મહિના દિવસની વિયાણેલ છે. નીચે પાડી છે દોવામાં સાવ સોજી છે. મોબાઈલ નંબર:-8511611438
...વધુ વાંચો
Ramesh Bandhiya
khadeli
પેલુ વેતર 2/5 લિટર દુધા પારુ નાથી
...વધુ વાંચો
Lakhan Maher
ભેસ
ભેસ ૩વેતર દશ બાર દીવસ ની કાસી ફુલ જવાબદારી સાટુ પન કરવુ રોકડે પણ દેવી
...વધુ વાંચો
Arjun Vaghela
જામ ખંભાળિયા
જામ ખંભાળિયા
...વધુ વાંચો
Rahul Jiliya
ભેસવેસવાનીછે
ભેસવેસવાનીછે વેણેલી છે પછી દિવસની તારું મરી ગયું છે બે ટાઇમપાસ લીટર દૂધ આવે છે ખાણ ઉપર ધોવા દિયે
...વધુ વાંચો
Bhikhubhai Beriya
ભૈસ વેચવાની છે કિમત 52હજાર
ભૈસ વેચવાની છે #4વેતર #કિંમત 52હજાર કિંમત મા જાજો ફેરફાર નય થાય# ઉંચાઈ લંબાઈ પૂરી #દૂધ બૈય ટાઈમ 4 #4 લિટર
...વધુ વાંચો
Pratap Maher
×
Women Pink Shirt
$32.96
product details
Sed ut perspiciatis, unde omnis iste natus error sit voluptatem accusantium doloremque laudantium
s
m
l
xl
quantity
add to cart
view detail
start browsing our listings today!
Download now