• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ગાય
ગાય
ગાય
ગાય
ગાય
ગાય
  • કેશૂ ભાઈ મોઢવાડીયા

  • Sep 21 '24 11:41 AM

ગાય

  • કેશૂ ભાઈ મોઢવાડીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ગાય વેસવાની છે ને સાટા મા દુજણી ગાય હોયતો સાટા ય કરવા ભાડુ કે ઉપરાયા મણ કય દેવામા ની આવે તમારી ગાય ગમે મણી તો ઈણી મુકે જાવાની ને આણી ભરે જાવાની સાટા કરવાહોય ઈ ફોટા નાખજો વોટસોપમા દોવા નેત દેતી કાભણી છે ચાડા પાંચ મયના થયા વયાય તાર 5 લીટર દુધ કરે ખાણ દેવાનુ રેછે


₹ 21000

સ્થળ : ખીજદડ,કલ્યાણપુર,દેવભુમિ દ્વારકા

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.