કરમટા ધીરુ ભાઈ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઓરિજિનલ ગીર ગાય વેચવાની છે અને કાબરી સાંઢ નું કિંમતી બીજદાન કરાવેલ છે ગાય માં ફૂલ જવાબદારી સોજી હોડકી છે.. મારી પાસે પાંચ ગાય છે એટલા માટે આ ઘર ની ઉછેરેલ હોડકી જવાબદારી થી વેંચું છું 9099606961 નંબર પર કોલ કરવો વિડિઓ પણ મળી જશે