ગીર ગાય વેચવાની લીલડી
નવમો મહિનો કાપણી આઠ મહિના પૂરા થઈ નવમો બેસી ગયો ઓરીજનલ રેલડી જાય વેણા પછી 9 l દૂધ દોવામાં હોજી વાછરડા પણ લીલડા આવે બહુ સારા આગલાવેટર ના ફોટા મુકેલા અત્યારે કાપણી એક મહિના દિવસની કાશી અત્યારે 35,000 માં દેવાની વિયાણા પાસે 60 હજાર રૂપિયા ની ગાય કિંમત વાળી છે અત્યાર જોતી હોય તો અડધા ભાવમાં આવે છે ટોટલ જવાબદારી રે ડાકોર થી ભરેલી
...વધુ વાંચો
આવડા મોરી