• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Pathubhai Sisodiya

  • Sep 19 '24 10:32 AM

2 HF ગાયું વેચવાની છે

  • Pathubhai Sisodiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

--- બેય ગાયું બીજા વેતરનિ છે શિંગડા વારિ બીજું વેતર વિયાણેલ છે હેઠે વાછડો છે ઉસાય લંબાઇ પુરી ફુલ 7.5/8 લિટર દૂધ આપે દોવામા હાવ હોજી બેય બાજુ દોવા દેય છે --- બોળી ગાય બીજું વેતર વિયાણ છે 9 મહિના પુરા થય ગયાં 9 લિટર દૂધ નિ ગાય છે બોવ સારી ગાય હાવ હોજી છે


સ્થળ : ભાંખરવડ,માળીયા હાટીના,જુનાગઢ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.