કમ્પોસ્ટ ખાતર વહેંચવાનું છે.
ઉપયોગિતા :
દરેક પાકમાં ફૂલ પહેલાની અવસ્થા મા વાપરવું
જમીન ની pH મા સુઘારો, જમીન નો ક્ષાર ઉતરી જાય, જમીન ભરભરી કરે
છોડ ની અંદર કોષ નો વઘારે વિકાસ કરે, છોડ ગ્લુકોશ બનવાની પ્રક્રિયા ઝડપી બનાવે
છોડ વઘારે પ્રતિ ફૂટ કરે, હર્મોશ સક્રિય થાય
પાકના ફળ મા જબરજસ્ત કોલેટી, ભરાવદાર, વજનદાર બને
પાક ની અંદર ટીકા રોગ, કાળી ફુગ, સફેદ ફુગ ને રોકવા મા સહાય, નીમાતોડ સૂત્રકૃમી ને રોકથામ કરે.
30 કિલો બેગ નો ઉપયોગ ૩ વિધામાં કરી શકાય છે.
...વધુ વાંચો
Hirapara Kishan