Dyulabs Pvt Ltd ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વરુણ સાથે ધરેથી તમારા ખેતર ની મોટર ને ચાલુ તથા બંધ કરો બસ ફકત એક કલિક થી. વરુણ ના રિમોટ ફિચર થી ક્યાયથી પન તમારી મોટર ને ચાલુ-બંધ કરો.
વરુણ વિશે વધૂ જાણવા આ નંબર પર ફોન કરો:- 9720297101
વરુણ એક સ્માર્ટ વોટર પંપ કંટ્રોલર છે જે કોઈપણ ઇન્ટરનેટ કે નેટવર્ક વગર કામ કરે છે.
👉 રિમોટ રેન્જ 2.5-3 કિમી છે
👉 40 HP સુધીના મોટર્સ સાથે સુસંગત
👉 સિંગલ ફેઝ અને થ્રી ફેઝ સાથે સુસંગત
👉 તમે તમારા પંપ કેટલા સમય માટે ચલાવવા માંગો છો તે સમયગાળો સેટ કરો.
👉 ઓટો ઓન અને ઓટો ઓફ સુવિધા
👉 વરુણ અંડર રન અને ઓવર રન પ્રોટેક્શન સુનિશ્ચિત કરે છે
👉 વરુણ રિમોટ દ્વારા તમારા પંપની લાઈવ સ્થિતિ તપાસો
👉 2 વર્ષની રિપ્લેસમેન્ટ વોરંટી
👉 LCD ડિસ્પ્લે
👉 DIY ઇન્સ્ટોલેશન
👉 કોઈપણ પ્રકારના 2 બટન સ્ટાર્ટર સાથે સુસંગત"