Aniruddhsinh Jadeja ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
શિયાળુ વાવેતર માંટે જે કોઈ ને જમીં ભાગ માં રાખવી હોય તો 20 વીઘા જમીન છે હાલ તેમા બધી મગફલી છે ફુલ પાની છે જમીં એકદમ ચોખી જે કોઈ ભાઈ ને ભાગ માં રાખવાની ઈચ્છા હોય તે મારો વેહલી તકે સંપર્ક કરો ....