Abhaysinh Jadav ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સિંગડા વાળું નાનું ટ્રેક્ટર,
7.5 HP નુ Greaves કંપની નુ પાવરફુલ ડીઝલ એન્જિન,
એક જ સિજન હાકેલું,
કન્ડીશન સારી, ટાયર સાવ નવા,
માથે ઊભી ને હકવાનો પાટલો પણ સાથે છે,
વાવણી, બેલા બધા મા બોવ સારું હાલે
લેવું હોય તો જ ફોન કરવા.