મરચુ પાઉડર (ચટણી)
લ્યો લઈ આવ્યા દ્વારકેશ મરચું પાઉડર
બહું ખાધું બીજુ બધુ લાકડાના સોલ મા કલર થી કરેલ ભેળસેળ યુક્ત મરચું પાઉડર પણ હવે બસ!
હવે તો દ્વારકેશ મરચું પાઉડર જ
શા માટે?
૧) અમારા પોતાના ખેતરમાં જાતે ઉગાડી ને તૈયાર કરેલ
૨) કુદરતી વાતાવરણ (natural tempreture) મા પકવેલ
૩) પરિપૂર્ણ ૧૦૦% પરિપક્વ થયેલ મરચું
૪) શુદ્ધ તેમજ ભેળસેળ મુક્ત મરચું
૫) પ્રીમિયમ કવોલિટી
આ છે આપણા દ્વારકેશ મરચું પાઉડર ની ગુણવત્તા
ઓર્ડર કરવા માટે. મો ૯૦૯૯૩૨૪૭૯૦
...વધુ વાંચો
Vanraj Ahir