Mahipat Mori ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ફિક્સ ટાઈપ નું મિલકિંગ મશીન વેચવાનું છે, તબેલા માટે ખરીદીને રાખેલું મશીન છે,ટેસ્ટ કરેલું છે,
નવા મશીન ની કિંમત રૂ.૪૫૦૦૦/- છે, અડધી કિંમત માં આપવાનું છે રૂ.૨૨૫૦૦/-
૧) ૧ થી લઈને ૧૫ પશુ માટે વાપરી શકાય એવી કેપેસિટી
૨) ગોદરેજ મેક ઇલેક્ટ્રિક મોટર કેબલ સાથે
3) ઓઇલ પ્રકાર 150 LMP (01 નંબર) સાથે વેક્યૂમ પંપ ડાયરેક્ટ કપ્લ્ડ
4) પલ્સેશન રેટ 50 થી 65 (2:2) PPM (પલ્સેશન પ્રતિ મિનિટ)
5) સ્ટેનલેસ સ્ટીલ નું કેન,લંમ્બી નલી અને તબેલા માટેના વાલ સાથે આપવામાં આવશે.
6) ક્લીનિંગ બ્રશના બે સેટમાં મિલ્ક ટ્યુબ ક્લિનિંગ માટે એક લાંબો બ્રશ અને રબર લાઇનર ક્લિનિંગ માટે ટૂંકા બ્રશ સાથે આવશે.
જે લોકો ને લેવાનું હોય કે પૂછપરછ કરવી હોય તે ભાઈ હો મને WhatsApp માં પુછી શકે છે.
કંપની ના વીડિયો ની લિંક નિચે આપેલી છે.
https://youtu.be/0FClweUxYnc?si=KBNfSQ4LNhv4vA6U