ભાવેશભાઈ કડવાભાઈ મકવાણા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
તરબૂચ વાવવાના હોય તો કોન્ટેક્ટ કરો અડધા ભાગે
નળી 50 વીઘાની ઘરની છે ફૂલ પાણી વોવૂ જોઈએ
અથવા જમીન સાખે હોય તો કેજો માણસો સારા શે જવાબદારી નળી ફિલ્ટર ભૂંગળા ઘરના છે
10 થી 50 વીઘા સુધી ચાલે જમિન 11 થી પહેલા મહિના સુધી વાવેતર થાય તરબૂચનૂ પાણી નેસર હોવું જોઈએ