Shailes Bhai Sisodiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બળદ વેચવાના છે બે વાવણી વાવેલા છે અને હાલવાના ખુબ સારા છે બળદમાં કોઈ જાતનો પણ ફોલ્ટ નથી અને એકદમ શાંત સ્વભાવના છે બને એક જ સરખા જે ભાઈ ને લેવાની ઈચ્છા થતી હોય તે જ ભાઈ ને ફોન કરવો