ગોઢલા વેચવાના છે..
ગોઢલા વેચવાના છે. બેય ગોઢલા ચાર દાંતે. બેય બાજુ હાલતા, આ વર્ષે વાવણી વાવી છે. ગાડા, સાતીમાં બધે ફુલ હાલતા. બધી ફુલ જવાબદાર 100%, કિંમત મા ફેરફાર નય થાય. ફોટા વીડીઓ મોકલવામા નય આવે. રુબરુ આવીને જોય જવા..
...વધુ વાંચો
રવિરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા