Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ડ્રિપ-ફુવારા લે-વેચ
ગુજરાત
રાજકોટ
ફોગર ફીટીગ કરી આપછુ
Jenis Rojasra
May 20 '24 08:50 PM
ફોગર ફીટીગ કરી આપછુ
Jenis Rojasra ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય 🐄 ભેંસ . કે લગ્ન પ્રસંગે ફીટીગ કરી આપછુ
સ્થળ : નાની લાખાવડ,જસદણ,રાજકોટ
View All
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કંડીકસ ટપક પદ્ધતિ અને ફીલટર સેટ વેચવા નું છે.. અને નવા બંડલ પણ વેચવા ના છે... અને કોઈ પણ પ્રકારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો... એક કીલો ના ભાવ...47...47...47... રૂપિયા આપી શું... અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે... જામકંડોરણા....ઠ
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
ટપક પદ્ધતિ વેચવા ની છે
નેટાફેમ કંપની છે...16.2.40... અને .50.પચાસ બંડલ છે અને એક બંડલ ની કિંમત..2500... રૂપિયા છે અને.....20... બંડલ કંપની પેકીગ છે અને..30... બંડલ એક સીજન વાપરેલી છે અને બધા બંડલ સાથે આપવાના છે... સરેરાશ કિંમત રૂપિયા...2500..પુરા.. જાહેરાત બે વખત વાંચી ને પછી ફોન કરવો
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
પાઈપ
વગર વાપરેલો સાવ નવા ફુવારા વાળા 3 ના પાઈપ ચાપડા વાળા 20 ફુટ લંબાઈ 120 પાઈપ વેચાણ કરવાના છે .....ફુટ ના 20 રૂપિયા ભાવ છે ...
...વધુ વાંચો
નાગજી ભાઈ વાંક
નવી ડ્રિપ
20.mm 500મીટર ના રોલ 16.mm 500મીટર ના રોલ
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
વાંકાનેર પાડધરા
મચ્છુકૃપા પથ્થર સપ્લાય
...વધુ વાંચો
Rajubhai Bharavad
Sarvesh Karva. nu masin
Vechvani che Veraval
...વધુ વાંચો
Tausif Selat
જુની ટપક વેચવા માટે કોન્ટેક્ટ કરો
જૂની ટપાલી એટલા માટે કોન્ટેક્ટ કરો અમારી ખરીદે હોલ ગુજરાતમાં ચાલુ છે 365 દિવસ એક કિલોના ભાવ ₹50. 55 60 65 એક વીઘા ના ભાવ 1500 રૂપિયા. 2000. 2500 મલી શકે એવા ભાવ છે જૂની તથા નવી ટિપ લેવા માટે તથા આપવા માટે કોન્ટેક્ટ કરો. 9510183461
...વધુ વાંચો
Vijay Makvana
જૂની કે નવી કોઈપણ ને ડ્રીપ વેચવાની
જૂની કે નવી કોઈને ડ્રીપ વેચવાની હોય તો અમારો સંપર્ક કરવો જેવી નડી હશે એવા ભાવ દેવામાં આવશે વજનમાં 50ની કિલો લેવામાં આવશે 50 થી 60 સુધીની લેવામાં આવશે એવી નળી હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
તાર
15 બંડલ 10 mm તાર ફોટામાં દર્શાવ્યા મુજબ ફુલ મજબૂત તાર
...વધુ વાંચો
Gopal Hansapara
તાર
15 બંડલ 10 mm તાર ફુલ મજબૂત તાર ફોટામાં દર્શાવ્યા મુજબ ફોન નંબર:- 99785 16721
...વધુ વાંચો
Priyank Hanspara
ટપકની નળી જુની
જુની તથા નવી તુટેલી કે ઉંદરોએ કાતરેલી ટપકની નળી જે કોઈ ખેડુત ભાઈઓ પાસે વેચવાની હોય તો હમણાજ ફોન કમેન્ટ કરો ઉમેશભાઈ મોં/-9265499096
...વધુ વાંચો
Umesh Bhai Chandubhai Parmar
ટપક નળી વેચવા લેવા
ટપક પદ્ધતિ જથ્થાબંધ લેવાની છે...90...80....40...65....70....90.... એક કીલો ના ભાવ...4000...3500....1500.,.3000.... રૂપિયા એક વીઘાના ભાવ આપીશું... અમારી ખરીદી તેમજ વેચાણ અમારે સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને જૈન કંપની છે અને ફીલટર સેટ પણ વેચવાનું છે કોઈ પણ ખેડૂત ભાઈઓને વાપરવા માટે ટપક પદ્ધતિ લેવા ની હોય તો રૂબરૂ મુલાકાત કરો...... ગોપાલભાઈ કોયાણી....ગામ. રંગપર....
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
ફુવારા.ની. લાન. વેસ્વાની સે.25.
લનના.310.ફુવારા.5.400
...વધુ વાંચો
Bhavesh Barad
૩૦ વીઘા ની સે
૨ વરસ વાપરેલ સે
...વધુ વાંચો
Mukesh Bhai Maheta
ખોડલ એગ્રોટેક
દવા છાંટવાના બેટરી વાળા પંપ. માત્ર એગ્રોવાળા તથા હોલસેલર જ સંપર્ક કરે.
...વધુ વાંચો
Smit Busa
નવી ડ્રિપ
20mm 500મીટર 16mm 500મીટર
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ડ્રીપ અને પાઈપ
ફુવારા લાઈન તથા ફુવારા મળી જાસે જુનુ તથા નવુ ટપક સિંચાઈ મડી જાસે જુનો ટપક નો ભંગાર રાખવામા આવશે 90 mm પાઈપ ના 530 75mm પાઈપ ના 430 પાઈપ લાઈન મા બે વર્ષ ની ગેરંટી પીસ ટુ પીસ
...વધુ વાંચો
Natha Bhai Gojiya
પંપ વેસવાનોછે
પંપ વેસવાનાછે 2 પંપ છેએક 13લોટરનો એક 8નો
...વધુ વાંચો
Harsurbhai Sindhav
9265411295
1
...વધુ વાંચો
Hardevsinh Gohil
3..ના ફુવારા
.
...વધુ વાંચો
Vikas Ahir
હેવી આઇ એસ આઇ ડ્રિપ
ખાસ ડબલ હોલ ,ડબલ ડ્રિપર,મરચી,કેળા, કપાસ, માટે.
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
ટપકની નળી વેચવાની છે
મહેન્દ્રા EPC કંપની 20mm બાગાયતી છે ડિપર 5 ફુટે આપેલ છે નવી જ છે સર્વે કરેલો માલ છે જે કોઈ ખેડુત ભાઈઓ ને બગીચામાં વાપરવા માટે લેવાનો હોય તો તાત્કાલિક ફોન કરો વેલા તે પહેલાં ઉમેશભાઈ મોં/-9265499096
...વધુ વાંચો
Umesh Bhai Chandubhai Parmar
મોટર વેચવાની છે
Mayur Rudach મોટર વેચવાની છે 5:30 ની મોટર નડો કેબલ સ્ટાર્ટર આખો શર્ટ વેચવાનો છે
...વધુ વાંચો
Mayur Rudach
ફુવારા ની લાઇન. 3ni
ભૂવા કંપની 38 કાટકા 25 ફુવારા
...વધુ વાંચો
Bharat Modhavadiya
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ વેચવા ની છે...નેટાફેમ કંપની છે...16..m.m....20.mm...અને ફિલ્ટર સેટ પણ વેચવાનું છે...
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
ટપક નડી જૂની કે નવી વેચવા કે લેવા
ટપક નડી જૂની તથા નવી વેચવા માટે અથવા લેવા માટે અમારો સંપર્ક કરો અમારી ખરીદી અને વેચાણ બંને ચાલુ છે 365 દિવસ મો 9016797279
...વધુ વાંચો
Dinesh Rathod
ટપક નડી વેચવા માટે સંપર્ક કરો
50 55 60 65 અને વિધા ભાવ 1500 થી 3000 સુધી અમારો સંપર્ક કરો અમારી ખરીદી ઓલ ગુજરાત માં ચાલુ છે 365 દિવસ લવા ની હોય તો પણ મળી જશે સારી એવી ટપક વપર વા માટે મળી જશે 70. રૂપિયા માં
...વધુ વાંચો
Vijay Makvana
વિંધ્યા એગ્રીટેક. - ઉપલેટા HDPE
વિંધ્યા એગ્રીટેક. - ઉપલેટા HDPE ISI PIPE ફુવારા પાઈપ અને ફુવારા સેટ બોર મા ઉતરવાના પાઈપ જમીમ માં પાથરવાના પાઈપ
...વધુ વાંચો
Vindhya Agritech
ટપક કોઇની વેચાવહોયતો કેજો
કોઈની ટપક વેચવાની હોય તો જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે જેવી ટપક હશે એવા ભાવ છે અને નવી હશે તો નવા ના ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ફુવારા લાઈન વેચવાની છે
જે કોઈ ને ફુવારા લાઈન લેવી હોય તો મોબાઇલ નંબર આપેલા છે એમા ફોન કરવો ૮૦૦ ફુટ લાઈન છે ૧૦ ફુવારા છે મોબાઇલ નંબર:- ૭૬૦૦૩૯૩૩૩૯ :-7600393339
...વધુ વાંચો
જીતુ વારોતરીયા
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને ફીલટર સેટ પણ વેચવાનું છે.... ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે ફોન કરો... ગૌતમ ભાઈ પટેલ
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
નવી ટપક
દરેક પાક માં ચાલે.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ટપક પદ્ધતિ લેવા વેચવા માટે
ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે ફોન કરો... ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ વાપરવા માટે સારી કન્ડિશનમાં મળી જશે... અને કોઈપણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવાની હોય તો....50...50...50.... રૂપિયા એક કિલોના ભાવ આપી છે અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે... ગૌતમભાઈ પટેલ જામકંડોરણા
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
motr
કોઈપણ સેકંડ મોટર લેવા માટે
...વધુ વાંચો
Ranpariya Jayshukh
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય તો અમારો સંપર્ક કરવો અમારી ખરીદી 365 દિવસ ચાલુ રહેશે જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
નવી ટપક
સસ્તી અને સારી.સુપર ક્વોલિટી. દરેક પાક માં ચાલે.
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
રસો.બંબો
બેનો.16ગેજ.ફુલહેવી.100ફુટ.
...વધુ વાંચો
હરેશ રબારી
પાપ વેચવાનો છે 2 નો પાપ છે
125 ફુટ 10 ગેજ નો છે માંઃ9510884622
...વધુ વાંચો
Anil Solanki
ટપક પદ્ધતિ લેવા વેચવા માટે ફોન
ટપક પદ્ધતિ વેચવા માટે ફોન કરો... એક કીલો ના ભાવ.70..35...60...65...50...40...75...રૂપીયા આપી શું... અને એક વીધા ના..3000...1200...2500...1500.2000... સુધી ના ભાવ આપી શું... ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે..... જામકંડોરણા...
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
ટપક નડી જૂની કે નવી વેચવા કે લેવા
ટપક નડી જૂની ઉંદર ની કત્રેલી કે ડીપર બંધ હોઈ અને વેચી દેવાની હોઈ કે સારી ટપક લેવાની હોઈ તો અમારો સંપર્ક કરો અમારી ખરીદી અને વેચાણ બંને ચાલુ શે મો 9016797279
...વધુ વાંચો
Dinesh Rathod
ડબલ હોલ ડ્રિપ
ખાસ ઉનાળુ તલ અને તરબૂચ માટે ડબલ હોલ વાળી ડ્રિપ વસાવો હવે કોઈ પણ સબસિડી ની ઝંઝટ વગર અને તેવા જ ભાવે......ગોલ્ડન ડ્રિપ પેઢલા જેતપુર
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
નવી ડ્રિપ
20.mm 500મીટર ના 2600
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
૧૪ કટકા
ભાવ તાલ થાછે
...વધુ વાંચો
Bharat Arjan
ટપક
ડબલ હોલ 4લીટર વાળી 20mm 500મીટર ના રોલ
...વધુ વાંચો
સનાતન ડ્રિપ ઇરીગેશન
ડ્રિપ,
૧૨ વીઘા ની છે, ૬૦ % કન્ડીશન છે, ખાલી ડ્રિપ જ વેચવાની છે, લાઈન કે ફિલ્ટર આપવાનું નથી
...વધુ વાંચો
Naresh Bhatiya
ટપકની નળી જુની તથા નવી
જુની તથા નવી તુટેલી કે ઉંદરોએ કાતરેલી ટપકની નળી જે કોઈ ખેડુત ભાઈઓ પાસે વેચવાની હોય તો હમણાજ ફોન કમેન્ટ કરો અમારી ખરીદી ઓલ ગુજરાત મા ચાલુ છે ઉમેશભાઈ મોં /-9265499096
...વધુ વાંચો
Umesh Bhai Chandubhai Parmar
ડ્રીપ અને ફુવારા પાઈપ મડી જશે
ટ્રીપ લે વેચ જૂની ડ્રીપ ભંગાર રાખવામાં આવશે તથા નવા ફુવારા પાઈપ મળી જશે તથા નવી ડ્રીપ મળી જશે કોઈપણ ખેડૂત ભાઈને ઓનલાઇન અરજી કરવી હોય તો કરી આપશુ 90mm Pipe 530 75 mm Pipe 430
...વધુ વાંચો
Natha Bhai Gojiya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ