મનસુખભાઈ વાઘેલા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પેલી ગાય વિયાણી એના બે દિવસ થયા સાડા ત્રણ ચાર લીટર દૂધ છે તેમાં નીચે વાછડો છે બીજી ગાય બીજું વેતર વિયાણી છે તેના દસ દિવસ થયા તેને નીચે વાછડી છે એમાં પાંચ લિટર દૂધ છે