Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
રાજકોટ
ગાય વેચવાની છે
Ram Rabari
Jan 20 '25 05:19 PM
ગાય વેચવાની છે
Ram Rabari ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેચવાની છે સાવ સોજી ફૂલ જવાબદારી 3 વેતર ફુલ લંબાય ઊંચાઈ 15 દિ ની કાચી
₹ 51
સ્થળ : ભાયાવદર,ઉપલેટા,રાજકોટ
View All
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે પેલું વેતર સાત મહિના પુરા થયા આઠમો હાલે વધુ માહિતી માટે ફોન કરી લેવો મેસેજ કરવા નહીં
...વધુ વાંચો
Ahir Karabhai
ગીર વાછડી
૧.૫ વર્ષ ની ઉમર સોજી શાંત
...વધુ વાંચો
Jyot Dangar
ખુટ વેયવાનોછે
ખુટ વેચવાનો છે કીમત 45000
...વધુ વાંચો
બુટાભાઇ અલગોતર
દેશી ગીર ગાય વેચવાની છે.
દેશી ગીર ગાય વેચવાની છે.ફૂલ જવાબદારી . ત્રીજુ વેતર વ્યાસે . 5 લીટર દૂધ .
...વધુ વાંચો
કાળા ભાઈ રામ
સુવૅણૅ કપિલા ગાય વૅચવાનિ છે
ઋજુ વૅતર ઞાય વૅચવાની છે
...વધુ વાંચો
જીવા ભાઇ ઘોષિયા
6 ગાયો આપવાની સે
પૂરી જવાબદારી થી ગાયો આપવાની સે ફૂલ જવાબદારી તાજી વિયાનેલી પણ સે અને ગાભણ પણ સે રૂબરૂ આવી જોય જવું
...વધુ વાંચો
Anil Solanki
ગાય વેચવાની સે
2 જૂ વેતર વ્યાની
...વધુ વાંચો
અતુલ બકોત્રા
gay vechvani che biju vetar
biju vetar , 5 divash thi vyanel , 7 liter dudh niche vachardo che 8758952693 AA number call karvo name najabhai
...વધુ વાંચો
Najabhai Sindhav
ગાય વેચવાની છે
ચાર દિવસની કચી છે ત્રીજા વેતર ની વ્યવાની છે
...વધુ વાંચો
Lakhaman Gadhvi
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે સાત લિટર દુઘ છે બઘિ જવાબ દારીથિ દેવાનિ છે વિસ દિવસની કાચિ છે બિજુ વેતર
...વધુ વાંચો
Sudhir Makavana
gay Bhains Vani se bhai Vaswani se
Gai veshvani se gay Bhains Vani se
...વધુ વાંચો
Gopal Bhai Bhuva
vodka devana se
2 vodka devana se 1.5 varasna se
...વધુ વાંચો
Parvin Hadiya
ગાય વેચવાની છે ગાય નું બીજુ વેતર છે
ગાય નું બીજુ વેતર છે વેલા તે પેલા
...વધુ વાંચો
Yashrajsinh Vala
આ ગાય વેચવાની છે ચોથા મહિનાની 21 તા
આઠક દિવસની કાશી છે પેલું વેતર ઓળખું જ છે
...વધુ વાંચો
Manubhai Pampanya
પેલું વેતર ગાય વેચવાની છે..
વ્યાંણેલ છે...નીચે વાછડી છે.
...વધુ વાંચો
Maldhari Maldhari
ગાય વેસવાની છે
4 વેતર 5-5 લિટર દૂધ છે નીચે વાસડો 4 દિવસ થયા વિયાની એના
...વધુ વાંચો
Krunal Naghera
ગાય
ત્રીજુ વેતર સે
...વધુ વાંચો
Abhay Bambhava
બે ગીર ગાય વેચવાની છે
પેલી ગાય વિયાણી એના બે દિવસ થયા સાડા ત્રણ ચાર લીટર દૂધ છે તેમાં નીચે વાછડો છે બીજી ગાય બીજું વેતર વિયાણી છે તેના દસ દિવસ થયા તેને નીચે વાછડી છે એમાં પાંચ લિટર દૂધ છે
...વધુ વાંચો
મનસુખભાઈ વાઘેલા
ગાય વેચવા ની છે
2બીજા વેતર ની છે આગલા વેતર માં 5=5 પાંચ પાંચ લિટર દૂધ હતું
...વધુ વાંચો
Lakhn Mori
ગાય વેસવાની છે.
ગાય વેસવાની છે પેલુ વેતર છે સાવ સોજી ફુલ જવાબદારી થી આપવાની છે 7-8 દિવસની વ્યાવાની વાર છે. કિમતમા થોડો ઘણો ફેરફાર થય જછે (7046442846)
...વધુ વાંચો
Aprajitsinh Nakum
ગાય લેવા ની સે
ગાય વેસ વાની સે ૩ વેતર ૧૦ દીવસ ની કાસી
...વધુ વાંચો
Dasa Raja Bhai
2 gay vechhvani se
2 pela vetar ni odkiyu aapvani se 15 divas ni kachhi se 1 ni kimat 70000 2 sathe joy to 130000
...વધુ વાંચો
Sanjay Buha
ગાય વેચવાની છે
ચાર પાંચ દિવસ વ્યાસે
...વધુ વાંચો
પુંજાભાઈ શિરોરીયા
જર્સી ગાય
બીજી વેતર વિયાણી
...વધુ વાંચો
ઉદય ખેર
gay pachr desi soji 3 vetr
gay pachr desi soji javb dari vari koy folt nth chro nthi etli aapvani se livara sukh maa 15 viya se sav bakri jivi Soji livara fon karvo Jaymtaji
...વધુ વાંચો
Dashrthsinh Jadeja
બે ગાય 3 ગીર હોડકી
બે ગાય વેચવાની છે એક એક બે દિવસ ની કાસી...એક 7 દિવસ ની કાસી.....બેય બીજુ વેતર ...3 ગીર હોડકી વેચવાની છે
...વધુ વાંચો
ઈકબાલ મકરાણી
girgay
5 mu veter vyavani 10 dives ni var 6 liter doodh
...વધુ વાંચો
Rajshibhai Der
ગાય વેસવાની છે
આ ગીર ગાય વેસવાની છે જે ભાઈ ને લેવાની હોય તો કેજો મો 6355079401 પાંચ દિવસ ની કાસી સે ભાઈ કીમત 25હજાર છે
...વધુ વાંચો
Kalpesh Vaghela
ગાય વેચવાની છે
નવમો મહિનો મ. વેતર ત્રીજુ. છ લિટર દૂધ
...વધુ વાંચો
Parkash Odedara
ગીર ગાય
1 pelu vetar
...વધુ વાંચો
Bharat Bamrotiya
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે સાવ સોજી ફૂલ જવાબદારી 3 વેતર ફુલ લંબાય ઊંચાઈ 15 દિ ની કાચી
...વધુ વાંચો
Ram Rabari
ગાય વેચવાની સે
પેલું વેતર વીહાસે સાવ સોજી 2/3 દીવસ ની કાચી કોલ કરવો મેસેજ ના કરતા રૂબરૂ જોય જાવી
...વધુ વાંચો
Vaghela Surubha
ગીર હોળકી વેચવાની છે
ચાર મહીનાની ગાભણી છે ત્રણ વર્ષ ની છે બીજા ફોટા કે વિડીયો મોકલવામા આવશે નહી
...વધુ વાંચો
મહીપત ધાધલ
ગાય વેચવાની છે
કાઈ વેચવાની છે
...વધુ વાંચો
Mahendra Sinh Sodha
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે તન તન લીટર દૂધ છે નીચે વાસડી છે સાવ સોજી છે
...વધુ વાંચો
ઉદેશ ભાઈ સીસોદીયા
નંદી આપવાનો છે
માં નું દૂધ ૧૬ લિટર દિવસ નું
...વધુ વાંચો
Gopal Buha
10દિવશ ની વાર સે
પેલુ વેતર વિહાશે કિંમત 55000
...વધુ વાંચો
જયદીપ ખીટ
ઘાસ કાપવા નું મચીન લેવા નું સે
સેકન્ડ માં
...વધુ વાંચો
ધર્મેશ વાળા
4 liatar dudh
sada 4 liatar dudh
...વધુ વાંચો
Jaypal Rayka
ગીર વોળકી વેચવાની છે
પાંચ દિવસની કાચી છે પહેલું વેતર છે
...વધુ વાંચો
Bhagirath Kagada
ગાયવેસવાનીછે.બીજુવેતરછે6લીટરદુઘ
બીજુવેતરછે
...વધુ વાંચો
Rohit Jamod
ગીર હોડકી વેચવાની
બીજુ વેતર 10દિવસ ની કાચી આગલા વેતર મા 7લીટર દુધ હતુ
...વધુ વાંચો
Deepakbhai Patel
Divyeshbhai Zala. 9081307409
Biju velar 15 divas ni kachi
...વધુ વાંચો
Divyesh Zala
2વર્ષ નીલડી vachadi
નગડિયl જો વા મળશે
...વધુ વાંચો
જયેશ માેઢવાડીયા
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે નીચે વાસળી
...વધુ વાંચો
Naresh Kataria
vasdi
palva mate joti hoy tene devani se ,
...વધુ વાંચો
Arvind Chavda
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય છે, 3 જુ વેતર છે, 4 લીટર દુધ આપે છે,
...વધુ વાંચો
ભાવસિહ વજુભાઈ બારડ
ghi coss vasdo
gir coss vasdo aap vano se 2divas no se
...વધુ વાંચો
Babu Bhai Vansh
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ