Rajveer Parmar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ન્યૂ હોલેન્ડ 3630 મોડલ 2012 છે 1 ઓનર છે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પલેટ છે છે નવી બેટરી નવું રેડયુતર છે આખું ટ્રેકટર ઓરિજનલ છે પાવરસ્ટેરીંગ સાઇડ ગેર ડબલ ક્લચ છે 55 hp છે ટાયર સારા છે લેવું હોય તો જ કોલ કરવો કિંમત રૂબરૂ ફેરફાર થશે