મેસી 241, વેચવાનું છે
મેસી 241, મોડેલ,2016, (1 ઓનર) કાગળ બધા કમ્પ્લેટ,
આખું કંપની ફિતિંગ,90%,કંપની કલર, ઓરિજનલ,95%
સાઈડ ગેર, ઓઇલ બ્રેક, ડબલ ક્લચ,
બેટરી સેલ્ફ સ્ટાર્ટ વાયરીંગ બધું ચાલુ છે,
મોટા ટાયર રિમોટ નવા,100%, નાના,40%આખા
ટોપલીન, પાટો, પેટી, છત્રી, બધું સાથે લાગેલ છે,
કોઈપણ પ્રકારનો ફોલ્ટ વગર ફૂલ જવાબદારી સાથે આપવાનું છે, કિંમત માત્ર 340, તેમાં પણ ફેરફાર કરી આપશું,વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો,
9227151904 વોટ્સએપ,
...વધુ વાંચો
Jaypal Bhai Rajput Bamaniya