Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
અમરેલી
ગાય
Emaran Patan
Jul 19 '24 09:27 AM
ગાય
Emaran Patan ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ટફડ
₹ 27000
સ્થળ : કરજાળા,સાવરકુંડલા,અમરેલી
View All
ગાય વેસવાની છે 5લીટર દુધ હેઠ વાંસલડી છે
...વધુ વાંચો
Vijay Mandera
ગાય આપવાની છે
વેતર ૪ વિવણી છે નીસે વાશડો છે સાવ સોજી છે ૨૫ દીવસ ની વિવાણે છે દૂધ હાલ ૮ લીટર છે આગલા વેતર દૂધ ૧૦ હતૂ
...વધુ વાંચો
Jaydeep Radhod
natha Bhai
desi gay
...વધુ વાંચો
Natha Modhavadiya
vasdi vechavani che
gir vasdi vechavani che badhi jvabdari ky vandho nathi thi ( 10 month ni che. )
...વધુ વાંચો
Divyesh Karavdra
9924951693
ભેટારીયા કરણ એમ
...વધુ વાંચો
Karan Ahir
6354529465
બીજું વેતર ગાય વેચવાની છે સાવ ખોજી 10 15 દી કાર્ડ છે
...વધુ વાંચો
બાવન ભારાઈ
sf. jarce
padardevssvarsa
...વધુ વાંચો
Ranjit Vansh
7359963082
જર્સી ગાય વેચવાની છે બે મહિનાની વિયાણી લી છે પાંચ લીટર દૂધ છે વાશરૂ નથી વિડીયો નાખવામાં નહીં આવે ત્રીજું વેતર છે કોઈ જાતનો ફોલ્ટ નથી વગરખાણે દોય લેવાની ખોટા કોઈ ફોન કરતા નહીં
...વધુ વાંચો
Katodiya Tejas
દેશી જર્સી ગાય
ત્રીજું વેતર 25 દિવસ વયાણે થયા વાસડો 5 લીટર દૂધ
...વધુ વાંચો
Pravin Chudasama
ભાવેશ ભુવા
વેતર. 2
...વધુ વાંચો
Bhavesh Bhuva
ત્રણ ગાયો વેચવાની છે
ત્રણ ગાયો વેચવાની છે પેલી ગાય પેલું વેતર છે કાબરી ઓડકી છે ૨૫ દિવસ ની વિયાણેલ છે નીચે વાછડી છે ૫+૫.. લીટર દૂધ હાજર મા આવે છે સાવ સોજી છે બીજી ગાય ત્રીજું વેતર છે ૫+૬ દિવસ ની વિયાણેલ છે નીચે વાછડી છે ૪+૪..લીટર દૂધ હાજર મા આવે છે સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે ત્રીજી ગાય ત્રીજું વેતર ગાભણ છે ૧૦ દિવસ ની કાચી છે આગલા વેતર મા 8+8.. લીટર દૂધ આવતું સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે ઊંચાઈ લંબાઈ પૂરી છે હાડ ગજું પૂરું છે sag નો ડોઝ મુકેલ છે ગામ પંડવા ગીર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું ગાયો ની કીમત નીચે આપેલ છે પેલી ગાય ની કીમત:-22000 રાખેલ છે બીજી ગાય ની કીમત:-32000 રાખેલ છે ત્રીજી ગાય ની કીમત:-૩૬૦૦૦ રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ
ગાય વેચવાની છે
સાત લીટર અને આઠ લીટર
...વધુ વાંચો
Udaysinh Zankat
ખુટદેવાનોસે
10084 નોવાસડોસે7984544177
...વધુ વાંચો
Viram Modhavadiya
ગીર ગાય વેચવાની
ગીર ગાય વેચવાની છે 20 દિવસની વેનલી નીચે વાચડી વાસળી ગીર દૂધ પાંચ થી છ લીટર
...વધુ વાંચો
Anirudhh Parmar
ગાય વેચવાની છે
૧૦ દીવસ ની કાચી છે
...વધુ વાંચો
G K Ulava
બે યોરીજલ ગીર વાસરી વેસવાની સે
1 વારસી 15 મહીનાની સે 2 વાસરી 11 મહીનાની સે યા નંબર પર ફોન કરવો 8160535997
...વધુ વાંચો
Sawta Batva
ગીર ગાય 9909106182
ગીર ગાય વેચવાની છે99091 06182
...વધુ વાંચો
Arjan Kama Chavda
vechvani che
1 lakh 11 hajar
...વધુ વાંચો
Ram Doot
ગાય વેચાવા ની છે
2 ગાય વેચવા ની છે દૂધ આંક ટાઇમ નું 4 લેટર બેય ગાય નું સાv ભાવ માં દેવાની છે
...વધુ વાંચો
Hirabhai Shamla
ગાયવેશવાનીછે
ગાભણીછેતીજુવેતરપદરદીવસનીકાસીછે
...વધુ વાંચો
જગદીશ કાટોડીયા
ગાય વેચવાની છે
9638385878 આઠ મહિના છે ગાભણી છે
...વધુ વાંચો
સાગર પાથર
gay
ગાય દૂધ પીવા જોતી હોય એને ૨ મહિના ગાભની સે અને બે ટાણા બે બે લિટર દૂધ સે ટન આચર સે મો.૯૫૮૬૭૯૦૦૮૮
...વધુ વાંચો
Vishal Vavnotiya
કરશન ભાઈ 9727845075
દેષિ ગાય પેલી વેતાર બે મહિના નાનિ વયાણલ ૬ લિટર દૂધ
...વધુ વાંચો
કરશન ભાઈ કણજરીયા
કાનજી રાઠોડ
ગાય વેચવાનિસે બિજુવેતર વયાણિ વાછરૂનથિ બે લિટર દુધ ખાણઉપરદોવાદેય જવાબદારિથિ દેવાનિસે
...વધુ વાંચો
કાનજી રાઠોડ
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે બીજું વેતર ત્રણ દિવસ ત્રણ ચાર દિવસની કાચી દૂધ પાંચ પાંચ છ લીટર દૂધ છે જે કોઈ બેન લેવી હોય ફોન કરે ખોટો ફોન ના કરવો
...વધુ વાંચો
Vallbh Baldaniya
5વેતરસે ગાભણ સે 6મહીના સાલૂ સે
9725080179
...વધુ વાંચો
Kishan Ratdiya
ગાય વેચવા ની છે
2 વેતર છે ગાભણી
...વધુ વાંચો
Ramshibhai Bheda
ગાય વેચવાની છે
1 મહિના ની વિહાર 3.5 લિટર દૂધ સાવ સોજી 15000 નીચે વચડો 9265813931
...વધુ વાંચો
Jaydeep Khit
દેશી hodki છે
આ હોડકી વેચવા ની છે 6.5 મહિના ના ની ગાભણ છે આગલા વેતર માં 3.5 3.5 લિટર દૂધ હતું વેતર 2 વ્યાસે
...વધુ વાંચો
Vivek Padsariya
hf ગાય દેવાની છે.
૯–૧૦ લિટર દૂધ છે. 3 જૂ વેતર છે. ૧ મહિના ની વાર છે. ભાવ ફિક્સ છે. લેવી હોય તોજ ફોન કરવા વિનંતી 🙏
...વધુ વાંચો
Manthan Kadvani
ગાય
ગાય
...વધુ વાંચો
સુરેશભાઈ પટેલ
ગાય વેચવાની છે
સાવ સોજી છે 4 લિટર દૂધ છે કિંમત 10000
...વધુ વાંચો
રામ રબારી
doj madse
koi pan sara bull na doj mate mado
...વધુ વાંચો
Rajdeepsinh Kamariya
આણંદપુર ગામે ગાય વેચવાની છે
આણંદપુર ગામે ગાય વેચવાની છે
...વધુ વાંચો
Bharat Makawana
ફડણઙ
જે ભાઈ ને સારી ગાય લેવી હોય તે ફોન કરે અથવા મેસેજ કરે આપણી પાસે બે ગાયો ગીર છે વેચવાની છે બંને 10 12 દિવસની કાચી છે ફોટા નથી મોકલ જે ભાઈની લેવી હોય તે મેસેજ કરે અથવા ફોન કરે બંને સાત પ્લસ સાત લીટર દૂધ છે
...વધુ વાંચો
Emaran Patan
ગાય વેચવાની છે
ગાય ચાર મહિનાનું ગાભ છે
...વધુ વાંચો
Aniket Dangar
ગાય વેચવાની છે
ગાય વેચવા ની છે 6 મહિનો ગાભણ છે
...વધુ વાંચો
Kana Bhai Gadhavi Tapariya
વાછડી વેચવાની છે...
તમારા જ ભાવ મા તાત્કાલિક કોન્ટેક્ટ કરો અમારો
...વધુ વાંચો
કમલેશ ભારાઈ
ગાય વેચવાની છે
આઠ મો મહિનો સાલુ
...વધુ વાંચો
Pravin Bhai Ghusar
હોળકી વેચવા ની છે
હોળકી 7 દિવસ ની કાચી છે SAG bladline gir ગાય ખુટ વેંચવા નો છે
...વધુ વાંચો
Suresh R Jalu
ગીર હોળકી વેચવાની છે
બિજદાન કરાવ્યું ૧-મહીના પેલા
...વધુ વાંચો
Sisodiya Kanaksinh
કાના લીલડા નો વાછડો આપવાનો છે
વાછડા ની મામા એક ટાઈમ નું 8 લીટર દૂધ છે . વાછડા ની પી -ડીગ્રી રિપોર્ટ પણ મળી જશે. વાછડો પસંદ આવે તો કિંમતમાં ફેરફાર થઈ જશે. વાછડા ના એક્સચેન્જ નાની મોટી ગીર વાછડી ચાલે
...વધુ વાંચો
Pratipalsinh Vadher
ગાય વેચવા ની છે
ગાય વેચવા ની છે ત્રીજું વેતર વ્યાણ છે આગલા વેતર મા 5 લીટર દૂધ હતું, સાવ સોજી,૧૫ દીવસ ની વાર સે , કોઈ પણ જાત નો ફોડ નથી
...વધુ વાંચો
Anurag Bamrotiya
Jersey
Jersey
...વધુ વાંચો
જુવાન સિંહ પરમાર
2ગાય
2 ગાય ના 70000. લેવા માટે ફોન કરવો મેસેજ નો કરવો.
...વધુ વાંચો
હમુભાઈ ખાચર
Townhall Trichy
20 25 Divas Ni varchsav
...વધુ વાંચો
જીતુરામજી જાદવ
ગાય વેસવાની
ગાય વેસવાની છે ૧૦ દીવસ ની કાસી છે
...વધુ વાંચો
Rohitsih Rathod
હોડકી વેચવાની છે
ફરી એના 10 દીવસ થા
...વધુ વાંચો
Bhavesh Bharvad
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ